ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ…

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ લેઉઆ પટેલ…
Read More...

દુનિયાની પહેલી મહિલા ‘આર્મલેસ પાઇલટ’ જે પગથી ચલાવે છે વિમાન, પ્લેન ઉડાડવા માટે મેળવ્યું…

અત્યાર સુધી તમે ઘણી મહિલા પાઇલટને પ્લેન ઉડાડતા જોઈ હશે. પરંતુ જેસિકાની વાત કંઇક અલગ છે. દુનિયાની પ્રથમ મહિલા 'આર્મલેસ પાઇલટ' બની જેસિકાએ આ ક્ષેત્રમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમેરિકાના અરિઝોના શહેરમાં રહેતી 34 વર્ષીય જેસિકા કોક્સ દુનિયાની…
Read More...

રાજકોટમાં ઓનલાઈન કંપનીઓ સામે 900 મેડિકલ સ્ટોર માલિકો એક થયા, ઘરે આપી જશે સસ્તી દવાઓ

ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના અંદાજિત 900 જેટલા મેડિકલ સ્ટોર્સ માલિકો અને દવાઓના વ્હોસેલર્સે ભેગા થઈને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે, જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે તેમના ઘર સુધી દવાઓ પહોંચાડી આપશે. રાજકોટ…
Read More...

આધુનિકતાનું આધળું અનુકરણ સભ્ય સમાજ માટે કેટલું ઘાતક છે તે દર્શાવતો લાલબત્તી રૂપ કિસ્સો, નરસૈયાની…

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને તેમજ મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. ધાર્મિક અને સંસ્કારી ગણાતી નરસૈયાની નગરી જૂનાગઢ શહેરમાં આવા બોર્ડ અને…
Read More...

વતનનું ઋણ અદા કરવા માટે પી. એસ. પટેલ ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખી કરશે કાયાપલટ

ચાણસ્માના રૂપપુર ગામના વતની પરંતુ ધંધા અર્થે બહાર સ્થાઈ થયેલા કન્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા પણ વતનનું ઋણ અદા કરવા માટે ગામમાં પાકા રોડ ,પ્લાન્ટેશન અને સ્ટ્રીટલાઈટ નાખવા માટે બે કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાણસ્માના રૂપપુર…
Read More...

રાધનપુર તાલુકાના કામલપુર ગામના ગ્રેજ્યુએટ યુવાને તરબુચની ખેતીમાં 4 મહિનામાં જ 1.5 લાખ કમાણી કરી

રાધનપુર તાલુકાના કામલપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે,આ ગામના ખેડૂતો દ્વારા અગાઉ આંબળા, સક્કરટેટી, બટાકા સહિતના અનેક અખતરા કરવામાં આવી ચુક્યા છે.ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ…
Read More...

પૂણેના દંપતીનું અનોખું ઇનોવેશન : 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મહિલાઓ માટે બનાવી 13 સ્પેશિયલ બસ, જેમાં…

દેશભરમાં વ્યસ્ત બજારો કે રસ્તા પર મહિલાઓ માટે સુવિધાઘરની અછત છે. જ્યાં પણ સુવિધાઓ છે ત્યાં યોગ્ય સાફ-સફાઇ ન હોવાથી મહિલાઓને પરેશાની થાય છે. સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. પૂણેના દંપતીએ આ સમસ્યા ઉકેલવા ઇનોવેશન કર્યું છે. તેમણે પૂણે મહાનગરપાલિકા…
Read More...

બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે

બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યાં, જેનાથી તેઓ જીવનભર ધર્મના રસ્તે…
Read More...

ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર મિત્રોએ ભેગા થઈને બનાવી ‘ખાતા બુક’ એપ, એપથી વેપારીઓને…

રાજસ્થાનમાં હનુમાનગઢ શહેરના એક યુવકે તેના ત્રણ મિત્રો સાથે ભેગા મળીને બધી એપ કરતાં હટકે 'ખાતા બુક' એપ બનાવી છે. માત્ર આઠ મહિનામાં આ એપ બિઝનેસ શ્રેણીની દેશની ટોપ 10 એપમાં સામેલ થઈ ગઈ છે. અત્યાર સુધી આ એપને સાત સાત લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ…
Read More...

જેતપુરના સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા એ ગુજરાત પોલીસ લોકરક્ષકમાં સફળતા હાંસિલ કરી ગૌરવ…

लहरों_से_डर_कर_नौका_पार_नहीं_होती कोशिश_करने_वालों_की_हार_नहीं_होती જેતપુર તાલુકાનું અંદરનું એક નાનકડું સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા ગુજરાત પોલીસ લોકરક્ષક માં સફળતા હાંસિલ કરી પોતાના માત-પિતાની ઈચ્છા પૂર્ણ કરી. જેતપુર ખાતે…
Read More...