સૌરાષ્ટ્રના અનેક પંથકમાં કમોસમી વરસાદ, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને…
Read More...

રાજકોટમાં હવે રસ્તા પર પિચકારી મારનાર લોકોના ઘરે ઈ – મેમો આવશે

મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકવા તેમજ કચરો ફેંકતા બંધ કરવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસ તંત્રની જેમ મનપા એ ચાલુ વાહને પિચકારી મારનાર કે કચરો ફેંકનારનો આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફોટો પડશે અને આરટીઓ…
Read More...

સુરતના હીરા ઉદ્યોગના કપરા દિવસો, રફ ડાયમંડની કિંમત વધતા નાના કારખાના રોજ બંધ થઈ રહ્યા છે

ડાયમંડ પ્રોસેસિંગનું વૈશ્વિક હબ કહેવાતા સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી, જીએસટીથી કમર તૂટી ગયેલો ઉદ્યોગ હાલ રફ ડાયમંડની કિંમત વધતાં ઈમ્પોર્ટમાં થયેલો ઘટાડો અને મોટી ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર…
Read More...

ફેફસાના દાનની ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના, સુરતના બ્રેનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્રદય, કિડની અને લિવરએ…

સુરત: પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ પાસે આવેલ રાજહંસ વિંગ્સમાં રહેતા 42 વર્ષના વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. તા. 12મીને રવિવારના રોજ તેઓને માથું દુખવા સાથે બેચેનીની ફરિયાદ હતી તેમજ બ્લડ…
Read More...

શહીદના પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ પરીવારને માર્યો માર, પોલીસે ફરિયાદ પણ ન…

કલ્યાણપુર પંથકમાં મહામૂલ્ય ખનીજની બેફામ ચોરી તંત્રની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલતી હોવાના અનેક પૂરાવાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસ માટે કમાવ દિકરો બનેલા બોકસાઇટ માટે તેઓ દિવસ-રાત એક કરે છે. બોકસાઇટ ચોરી રોકવાની વાત તો દૂર રહીં. પરંતુ શહીદ મોહનભાઈ…
Read More...

પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તમે તો આજેજ અજમાવો આ દેશી ઉપાય, ચોક્કસ થશે ફાયદો

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય…
Read More...

આજના સમયમાં કન્યા કેળવણીનું મહત્વ જાણો, દિકરી ભણાવો: દીકરી બચાવો

કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"…
Read More...

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણનું કૌભાંડ આવ્યુ સામે

ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના રસિકભાઈ નામના ખેડૂતે આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. રસિકભાઈની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડના તાર માણસા સુધી પહોંચ્યા છે. માણસા GIDCમાં તપાસ…
Read More...

આ યુવતીએ અપાવ્યું દેશને ગૌરવ, એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ બની

'લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી' આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ…
Read More...

સીમકાર્ડથી ચાલશે વીજમીટર : જેટલું રિચાર્જ એટલા યુનિટ વીજળી વાપરવા મળશે,

ઊર્જા મંત્રાલયે 31 એપ્રિલ 2022 સુધીમાં જૂના વીજ મીટરો બદલીને અત્યાધુનિક પ્રી-પેઈડ મીટર ફિટ કરવા આદેશ આપ્યો છે. રાજ્યની સૌથી મોટી વીજકંપની પીજીવીસીએલે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છના 59,00,961 વીજ કનેક્શનમાં પ્રી-પેઈડ વીજ…
Read More...