બોન કેન્સરથી પીડાઈ રહેલી દીકરીને પોતાના પગે ચાલતી કરવા પિતાએ પોતાના પગનું હાડકું આપી દીધું

8 વર્ષની શ્રીયાએ બોન ટ્યૂમરની સફળ સર્જરી બાદ પટ્ટી બાંધેલા ડાબા પગ સાથે પોતાના પિતાનો હાથ પકડીને સ્વતંત્ર રીતે જિંદગી જીવવા તરફ એક ડગલું માંડ્યું હતું. શ્રીયાની જાંઘના હાડકા જે ભાગમાં કેન્સર હતું તે કાપીને તેની જગ્યાએ પિતાના પગના હાડકાનો…
Read More...

અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ વખત 20 એકર સરોવરમાં 12 જ્યોર્તિલિંગની સ્થાપના કરાશે

સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિર ખાતે 20 એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વિપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની સ્થાપના કરાશે, જેમાં પ્રથમ પાટોત્સવ પ્રસંગે સોમનાથ મહાદેવ, રામેશ્વર, કાશી વિશ્વનાથ,…
Read More...

સુરતની બે દિકરીઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ બની

‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું કે, અમે ઘરે પહોંચીશું કે નહીં. કારણ કે, એકદમ લીસ્સો રસ્તો હતો. એક વખત જો લપસી ગયા તો બરફમાં ક્યાં ખોવાઈ…
Read More...

સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં 3ને બચાવ્યા બાદ ઉપરથી કૂદતી વિદ્યાર્થિનીને ઝીલી તો ખભે આંચકો…

સુરતમાં બનેલ આગના બનાવમાં મૂળ લખતરના વણા ગામનાં વતની અને હાલ સુરત અગ્નિશામક દળમા ફરજ બજાવતા યુવાને ચાર વિધાર્થીઓને બચાવ્યા હતા. પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવી વતનની યશકલગીમાં યુવાને છોગુ ઉમેર્યુ હતું. જો કે, ત્રણ વિદ્યાર્થીઓે બચાવ્યા બાદ ઉપરથી…
Read More...

હવે નાના-મોટા તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સમ્માન નિધિનો લાભ મળશે, 14.5 કરોડ પરિવારોને ફાયદો

મોદી કેબિનેટની પ્રથમ બેઠક શુક્રવારે સાંજે થઈ હતી. તેમાં પ્રથમ નિર્ણય કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવાનો લેવામાં આવ્યો હતો. વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત મુજબ, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર…
Read More...

સેવા સંગઠનના 100 વકીલોએ ભેગા મળીને પહેલા 22 મૃતકોને ન્યાય અપાવવાનું કામ શરૂ કર્યુ

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ સેવા નામના સંગઠનની સ્થાપ્ના થઈ હતી. સેવાના 100 જેટલા વકીલોએ 30મી મેની રાત્રે મિતુલ ફાર્મ ખાતે મિટીંગ યોજી હતી. જેમાં વકીલોએ સંગઠનનું પહેલું જ કામ મૃતકોને ન્યાય અપાવવાનું…
Read More...

ગરીબ મહિલાએ લાખો ડોલર ભરેલી બેગ માલિકને પરત કરતા માલિકે 8 કરોડ 40 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું

મોટી સંખ્યામાં રૂપિયા જોઈને ઘણા લોકોની નિયત બગડી જતી હોય છે. જમૈકાની રાજધાનીમાં કિંગસ્ટનમાં એક ગરીબ મહિલાની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. એકૈશા ગ્રીન નામની મહિલાને મંગળવારે એટીએમ મશીનની બહારથી 5000 અને 1000 ડોલરની નોટો…
Read More...

ફીલીપાઈન્સમાં અનોખી પહેલ: વિદ્યાર્થીઓ 10 છોડ વાવશે તો જ મળશે તેમને ગ્રેજ્યુએશનની ડિગ્રી

પર્યાવરણને લઈને દુનિયાના દરેક દેશને ચિંતા છે. આધુનિક લાઇફસ્ટાઇલને પગલે હરિયાળી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે! ફીલીપાઈન્સ દેશમાં 20મી સદી દરમિયાન વન ક્ષેત્ર 70 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયો હતો. અહીંની સરકાર દેશમાં લીલોતરી વધારવા માટે પ્રયત્નો કરી રહી…
Read More...

30થી વધુ વિદ્યાર્થીઓ હોય તો ક્લાસ રૂમમાં બે દરવાજા ફરજિયાત

અમદાવાદઃ 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તે કલાસરૂમમાં બે દરવાજા રાખવા ફરજિયાત છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા યોજાયેલા ફાયર એનઓસી અંગેના સેમિનારમાં પૂછાયેલા સંચાલકોના પ્રશ્નના જવાબમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું હતું. 1100ની…
Read More...

સુરતમાં ફાયર સેફ્ટીની બોટલનું પરીક્ષણ કરતાં સામાન્ય આગ પણ નહીં બુઝાતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે

એક અગન તાંડવની દુ:ખદાયક ઘટના બનતાં સફાળા બેઠા થયેલા તંત્રએ એક પછી એક મિલ્કતોને નોટિસ આપવાનું અને સીલ મારવાનું શરૂ કરતા નાના નાના વેપારીઓ પોતાને ત્યાં સીલ મારી જવાની અને પોતાનો ધંધો બંધ રહેવાના ડરથી તાત્કાલિક ફાયર સેફ્ટીની બોટલો વસાવવા…
Read More...