રાજકોટના ભાઈ-બહેને એરપોર્ટ પર વરસાદી પાણી ન ભરાય તે માટે તૈયાર કર્યો પ્રોજેક્ટ, CMને રજૂ કરશે

રાજકોટનાં ધો.9 અને ધો.7માં ભણતા ભાઈ-બહેને પાણી બચાવવા માટેના પ્રોજેક્ટની હારમાળા સર્જી દીધી છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે. તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે. જે મુજબ વરસાદ…
Read More...

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા…
Read More...

અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેની અનોખી પહેલ, છોડ માટે વેસ્ટ વાંસમાંથી ઇકો-ફ્રેન્ડલી કૂંડાં…

ગયા વર્ષે ગુજરાત વન વિભાગે છોડને વાવવા માટે અનોખી પહેલ હાથ ધરી હતી. તેમણે પ્લાસ્ટિકમાં છોડ વાવવાને બદલે નારિયેળની ખોળમાં છોડ ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલના દેશભરના લોકોએ વખાણ કર્યા હતા. નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને અંદામાન દ્વીપના…
Read More...

નવાબે પોતાની બેગમને કહ્યુ કે મારા કારણે જ તને સન્માન મળે છે, બેગમે કહ્યું – હું એક મિનિટમાં…

પ્રાચીન સમયમાં એક નવાબ હતા. ઘર-પરિવાર અને સમાજમાં બધા તેમનું ખૂબ સન્માન કરતા હતા. એક દિવસ નવાબે તેની બેગમને કહ્યુ કે તને મારા કારણે દરેક જગ્યાએ સન્માન મળે છે. પત્નીએ જવાબ આપ્યો કે એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું. નવાબ બોલ્યા…
Read More...

જાંબાઝ બાળકે જીવના જોખમે ધસમસતા પાણીમાં ઍમ્બ્યુલન્સને બતાવ્યો માર્ગ, સોશિયલ મીડિયા યૂઝર્સે વહાવ્યો…

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી. પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો. આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએ…
Read More...

13 વર્ષીય હરીશે મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી, લોકેશન બતાવવાની સાથે ઇલેક્ટ્રિક શૉક પણ…

હૈદરાબાદના 23 વર્ષના ગડી હરીશ નામના યુવાને મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલાઓ સંકટમાં હોય ત્યારે તે વિશેની જાણકારી તેમના પરિવાર, મિત્રો અને નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને આપે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અહેસાસ…
Read More...

અમદાવાદની ત્રણ ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

અમદાવાદની ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી 14મી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. શહેરની પલક સોંદરવા, મેઘા યાદવ અને હિરલ વિસાણી બોટ રેસિંગની આ કોમ્પિટીશનમાં ભાગ લેશે. 20 થી 25 ઓગસ્ટ થાઈલેન્ડમાં આ કોમ્પિટિશન યોજાશે જેમાં…
Read More...

RPFના જવાને 8 શ્રમજીવીને બચાવવા જતા કહ્યું ‘વીડિયો ઉતારો, પાછો ન આવું તો પરિવારને કહેજો શહીદ થઈ ગયા’

ભચાઉ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સામખિયાળી જળબંબાકાર બન્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર ભરાયેલા પાણીને કારણે કામ કરી રહેલા એક મહિલા સહિત આઠ શ્રમજીવી ફસાઇ ગયા હતા, જેને આરપીએફના જવાને 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી એક એક કરીને હેમખેમ…
Read More...

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બેનાં મોત, 6 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. બાજુમાં આવેલી કેટરિંગના રસોડા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા…
Read More...

રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજની અનોખી પહેલ, 550 પટેલ યુવક-યુવતીઓએ કુંડળીને બદલે ડિગ્રી જોઈ, સંપત્તિના…

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ મેરજા, ચેરમેન નાથાભાઇ કાલર્રીયા, મહામંત્રી ગીતાબેન પટેલ ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, એમ.ડી. શ્રીમતી વિભાબેન પટેલ, કન્વીનર ભાવનાબેન રાજપરા અને ૨૨૫૦ સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા…
Read More...