અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું, આવનારા દિવસોમાં હજારો લોકોના મોતની…

કોરોના વાયરસ સામે આખી દુનિયા જાણે જંગે ચડી હોય તેમ દરેક દેશ તેને નાથવાના પ્રયત્યનો કરી રહી છે. પરંતુ કોરોનાએ કાળ બનીને વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તેમાં વિકસિત દેશોની યાદીમાં આવતા અમેરિકાની હાલત પણ ખરાબ છે. એડવાન્સ ટેકનોલોજી ધરાવતા…
Read More...

મહારાષ્ટ્રનો પહેલો કોરોના વાયરસ સંક્રમિત પરિવાર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો. વાંચો એમની સ્વસ્થ થઇને ઘરે…

મહારાષ્ટ્રનો પહેલો કોરોનાવાયરસ સંક્રમિત પરિવાર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો છે. પરિવારના ચારેય સભ્યોને કોરોના સંક્રમણ થયું હતું. તેઓ બુધવારે મોડી સાંજે ઘરે આવતા રહ્યા છે. અહીં તેમના નામ ઉજાગર નથી કર્યા કારણ કે તેમણે નામ જાહેર કરવાની મનાઇ કરી…
Read More...

દુનિયા માટે આવ્યા રાહતના સમાચાર: તો જલદી જ ખતમ થઈ જશે કોરોનાનું મહાસંકટ, નોબેલ પુરસ્કાર વિજેતાએ કરી…

કોરોનાને લઈને દુનિયા આખી ભયના ઓથાર હેઠળ છે ત્યારે સારા સમાચાર આવ્યા છે. નોવેલ પ્રાઈઝ વિજેતા અને સ્ટેનફોર્ડ બાપોફિજિસિસ્ટ માઈકલ લેટિવનું કહેવું છે કે, કોરોના વાયરસનો દુનિયામાં સૌથી ખરાબ સમય કદાચ પહેલા જ ખતમ થઈ ગયો છે. તેમનું કહેવું છે…
Read More...

લોકડાઉનનો આઈડિયા કામ કરી ગયો! કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની ઝડપ પર લાગી બ્રેક

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી તેની કોઈ જ દવા શોધાઈ નથી. તેવામાં તેને ફેલાતો અટકાવવો અને સાવચેતી જ માત્ર સચોટ ઉપાય છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રના નામે સંબોધનમાં દેશભરમાં…
Read More...

મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 લોકો આવ્યા કોરોનાની ઝપટમાં, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા

મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા આ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ 23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ…
Read More...

લોકડાઉનમાં મોટાભાઇની ચિતા ઠરે એ પહેલા ફરીથી ડ્યૂટી પર હાજર થયા દાહોદના PSI, કહ્યું: અત્યારે પરિવાર…

કોરોના વાઈરસને પગલે હાલ રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.કે. જાદવ મોટાભાઇના મૃત્યુ બાદ અંતિમવિધી પતાવીને ફરજ પર હાજર થઇ ગયા હતા. મુખ્યમંત્રી ફોન કરીને આવી વિકટ પરિસ્થિતિમાં ફરજ ઉપર…
Read More...

મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરી ગરીબોને ભોજન પીરસતા આ યુવાનોને જોશો તો જરૂરથી કહેશો કે, દેશનું…

"સાહેબ સવારનું કશું ખાધું નથી. છોકરા ભૂખ્યા છે. તમે દેવદૂત બનીને આવ્યા છો." સી.જી.રોડની ફૂટપાથ પર બેઠેલા દરિદ્રનારાયણ પરિવારનો મોભી જ્યારે આટલું બોલ્યો ત્યારે ભોજન પીરસી રહેલો અનુજ ગળગળો થઈ ગયો. અનુજે તરત જ ખીસ્સામાંથી ફોન કાઢી…
Read More...

કોરોના વાયરસના ચેપથી બચવા દિલ્હી IITના બે સંશોધકોએ એવું કપડું તૈયાર કર્યું જેનાથી ડોક્ટર, નર્સ અને…

દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે તેવામાં દિલ્હી IIT દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગથી દેશની હોસ્પિટલ્સને સંક્રમણમુક્ત બનાવી શકાય છે. હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓની સારવાર થતી હોય છે. તેવામાં ઘણીવાર આવી હોસ્પિટલમાંથી જ કોઈને ચેપી…
Read More...

કોરોના વાયરસ સામે લડવા સુરતમાં 72 કલાકની અંદર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓને જોતા સુરતમાં શનિવારે હંગામી ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરાયું હતું. ત્યારે 72 કલાકની અંદર 250 બેડવાળી આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની હવે…
Read More...

અમેરિકન કંપનીનો આરોપ ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, ચીની સરકાર પર ઠોક્યો 20 ટ્રિલિયન ડૉલરનો…

દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી…
Read More...