પોરબંદરના બે મહિલા તબીબો પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વગર આપી રહ્યા છે સેવા, આવા…
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર છે, ભારતમાં પણ કોરોનાના દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નીપજ્યાં છે. કોરોનાનો ચેપ વધુ લોકોને ન લાગે એ માટે એક તરફ લોકડાઉન જાહેર…
Read More...
Read More...
અમદાવાદમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ, એકનું મોત, ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 58એ પહોંચ્યો,…
ગઈકાલે(શનિવારે) રાજ્યમાં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી…
Read More...
Read More...
લોકડાઉનમાં લટાર મારવા બહાર નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં…
કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી…
Read More...
Read More...
અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા માટે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું
મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે. નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે…
Read More...
Read More...
કોરોના સામે જંગ લડવા ઉદાર હાથે ટાટા ગ્રૂપ આવ્યું ભારતની મદદે, રતન ટાટા અને ટાટા સન્સ રૂ.1500 કરોડનું…
ટાટા સન્સ રૂ. 1000 કરોડ આપશે, રતન ટાટા 500 કરોડની સહાય કરશે
કોરોના વાયરસને કારણે ભારત અને દુનિયામાં હાહાકાર મેચેલો છે. દરમિયાન, ટાટા જૂથે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટાટા જૂથના અધ્યક્ષ રતન…
Read More...
Read More...
શું કોરોના વાયરસ દ્વારા ચીનના કાવતરાનો ભોગ બની આખી દુનિયા? જુઓ આ રહ્યા પુરાવા
કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ચલાવે છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છૂપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડી નાખ્યાં. પરંતુ આજે અમે તમને આ…
Read More...
Read More...
કોરોના વાયરસના સંક્રમણનો ગઢ બન્યુ અમેરિકા, પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી, ઈટાલીમાં એક…
કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખેપહોંચી ગઈ છે.તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને…
Read More...
Read More...
બે મહિનામાં વિદેશથી ભારત આવેલા 15 લાખ લોકો પર નજર ન રાખી, જેથી કોરોનાનું જોખમ વધ્યું
છેલ્લા 2 મહિનામાં વિદેશથી 15 લાખથી વધુ લોકો ભારત આવ્યા પણ તેમની તપાસમાં બેદરકારી રખાઇ. તેના કારણે દેશમાં કોરોના વાઇરસ (કોવિડ-19)નો ચેપ રોકવાના પ્રયાસો સામે ગંભીર જોખમ ઊભું થયું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના…
Read More...
Read More...
લોકડાઉનમાં પ્રેગ્નેન્ટ મહિલા માટે ‘દેવદૂત’ બનેલા પોલીસકર્મીના નામ પરથી મહિલાએ દીકરાનું નામ પાડ્યું…
કોરોનાના ખતરાને જોતાં સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના લીધે ઘરમાં બંધ લોકોને અમુક બાબતોની મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન અમુક એવા ‘કર્મવીર’ છે જેમની પ્રશંસનીય કામગીરી ચહેરા પર સ્મિત લાવી દેશે.…
Read More...
Read More...
રાજકોટમાં શિકાગોથી આવેલી યુવતી હોમ ક્વૉરન્ટાઇનમાંથી ફરાર
ગુજરાતમાં કોરોના વાયરસને (Coronavirus) કારણે લોકોમાં લૉકડાઉનની (Lockdown) સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના…
Read More...
Read More...
