મંત્રીની પૌત્રી માટે હેલિકોપ્ટર અને પૂર્વ જવાનની દીકરીને સારવાર પણ નહીં, આવું કેમ?

હિમાચલ પ્રદેશના જળશક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ ઠાકુરની ઈજાગ્રસ્ત પૌત્રીને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાના મામલામાં રાજકરણ ગરમાયું છે. મામલાને લઇ સોશિયલ મીડિયા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે કોંગ્રેસે પણ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. હરીમપુરમાં ગયા…
Read More...

ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારીએ ચીન સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડી બનાવી ‘મેડ ઇન…

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપતા ભારતીય વેપારી ચાઇના સાથેનો પોતાના વેપાર બંધ કરી રહ્યા છે. અલીગઢની કોડિયા લોક-હાઇવેયર કપંનીએ ચાઇના સાથેનો 10 વર્ષ જૂનો કરાર તોડતા ભારતીય ઉત્પાદ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા…
Read More...

સુરતમાં હાહાકાર: હવે કાપડ માર્કેટમાં પણ Corona કેસ વધતા વેપારીઓ ચિંતિત, ડાયમંડ ઉદ્યોગ પણ આટલા દિવસ…

અનલોક-1 શરૂ થતાની સાથે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને તંત્રની ચિંતા વધી છે. સાથે-સાથે ડાયમંડ બાદ હવે વારો છે કાપડ ઉધોગનો, કારણ કે હવે કાપડ માર્કેટમાં પણ કેસ વધી રહ્યા છે. કાપડ માર્કેટમાં પણ કોરોના પ્રસરતા, આગામી દિવસમાં ડાયમંડ…
Read More...

લગ્નના બે દિવસ પછી જ વરરાજાનું થયું મોત, લગ્નમાં આવેલા 95 લોકોનો કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

બિહારની રાજધાની પટનાના એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થયેલા 95 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નના બે દિવસ બાદ 30 વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મરનાર યુવક અનિલ ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર…
Read More...

એકબાજુ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર, તો બીજી તરફ ગુજરાત સરકાર જ શિક્ષણ માટે આપી રહી છે ચીની ટેબલેટ!

છોટાઉદેપુરના નસવાડીના બી.આર.સી ભવને 260 ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કર્યું છે. એક તરફ સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું કહે છે તો બીજી તરફ સરકાર જ ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લોકોમાં વહેંચણી કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ…
Read More...

ભારતમાં પહેલી કોરોનાની વેક્સીન તૈયાર: કોવેક્સીનને ડ્રગ કંટ્રોલરે મંજૂરી આપી, હૈદરાબાદની કંપની ભારત…

દેશમાં કોરોનાની પહેલી વેક્સીન 'કોવેક્સીન'ને હૈદરબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી છે. તેને ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને બનાવી છે. ‘કોવેક્સીન’નું ટ્રાયલ માણસો…
Read More...

ગોંડલના આ ગામે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાગી લાઇન

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા 35 બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 620 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા, સૌપ્રથમ વખત એક દિવસના સૌથી…

ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે…
Read More...

સુરતમાં શાકભાજીની લારીઓ પર હપ્તા ઉઘરાવતો TRB જવાન રંગેહાથ ઝડપાયો, ‘ફેરીયાઓ કંટાળી ગયા…

સુરત એસીબીએ આજે એક લાંચ માંગતા વ્યક્તિને ઝડપી પડ્યો હતો. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ટીઆરબી જવાન હતો. સુરત એસીબીએ લાંચ લેતા ટીઆરબી જવાનને રંગેહાથ ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, શાકભાજી વેંચતા ફરિયાને દર મહિને 100 રૂપિયા લાંચ અને 40…
Read More...

સુરતમાં વધ્યા આપઘાતના કેસ, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી

સુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી  બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાં પણ છેલ્લા માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન…
Read More...