ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 875 કેસ નોંધાયા, કુલ ઍક્ટિવ કેસ 10 હજાર નજીક,…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...

શરદી-ઉધરસ દૂર કરીને વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બાદિયાના સેવનથી થતા ફાયદા જાણો અને શેર કરો

કોરોના વાયરસ રોગચાળા સામે લડતા ઘણો સમય વીતી ગયો છે અને લોકોને સારી રીતે ખબર પડી ગઈ છે કે આ રોગ સામે લડવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે હવે હવામાનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું છે, જેના કારણે ઘણા લોકોને શરદી અને…
Read More...

ગરીબોને મફત રાશન ન આપનાર દુકાનદારો પર થશે સખત કાર્યવાહી, આ નંબર પર કરી શકાશે ફરિયાદ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ હેઠળ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમાં સૌથી મહત્વનો અને 80 કરોડ ભારતીયોને અસર કરતા ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને વિસ્તાર માટે મંજૂરી…
Read More...

માનવતા મરી પરવારી! સુરતમાં કોરોના સારવાર માટે વપરાતું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું મોટું…

કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડો પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. આ કૌભાંડમાં સુરતમાં ફાર્મા કંપનીના મહિલા માલિકની…
Read More...

બ્રાઝીલમાં માત્ર દવાથી એઇડ્સની સારવાર કર્યાનો પ્રથમ કેસ સામે આવ્યો, બે ડ્રગ્સનું કોમ્બિનેશન કરીને…

બ્રાઝીલમાં એક વ્યક્તિ એઇડ્સ મુક્ત થઇ ગયા હોવાનો દાવો સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર્સ પ્રમાણે, એઇડ્સ પીડિતને ઘણા પ્રકારની એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું. સંશોધકોએ…
Read More...

કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડ્યા, આમ કરનાર બોલિવૂડનો પ્રથમ એક્ટર બન્યો

‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ…
Read More...

વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા યુવાને ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત,…

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અમેરિકા બેઝ કોલાબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્વે તાજેતરમાં આપઘાત…
Read More...

‘ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે’ એમ કહીને સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી…

યોગીચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને અજાણ્યા ચાર પાંચ ઈમસોએ બોલાવીને માર માર્યો છે. બપોરે બે વાગ્યાના સુમારે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યાઓએ કહ્યું કે, અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી તમે ઓફિસ…
Read More...

રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ…

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ…
Read More...

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...