કઈ બીમારીમાં શું ખાવું અને શું અવોઈડ કરવું? જાણી લો

આજકાલની ફાસ્ટફૂડવાળી લાઈફમાં લોકો ખાવા પ્રત્યે બેદરકાર બનતાં જઈ રહ્યાં છે. જેની ખરાબ અસર તેમને આગળ જતાં ભોગવવી પડે છે. જી હાં, સ્વસ્થ હોય ત્યારે તો લોકો ખાવાપીવામાં ધ્યાન નથી જ આપતાં પણ હવે તો બીમારીમાં પણ લોકોને ખાવાપીવામાં ભાન રહેતો નથી અને ગમે તે ખાઈને રોગોને નોતરે છે. જેથી આજે અમે તમને કેટલીક બીમારીઓ અને રોગોમાં શું ખાવું અને શું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું. જેથી તમને રોગોને વધતાં રોકી શકો. ડો. અવધેશ મિશ્રા જણાવી રહ્યાં છે 10 બીમારીઓ અને તેમાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું તેના વિશે.

 વાંચો શું કહે છે આયુર્વેદ, કઈ બીમારીમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો