Browsing category

પટેલ સમાજ

આ છે ડાયમંડ ટાયકૂન ગોંવિદભાઈ ધોળકિયાની ઓફિસ, જુઓ અંદરનો ‘હાઈટેક’ નજારો

સુરતમાં ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે ધોળકિયા પરિવારનું નામ આગવી હરોળમાં રાખવામાં આવે છે. ‘ગોવિંદ ભગત’ કે ‘ગોવિંદકાકા’ના નામે જાણીતા રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ આજે શૂન્યમાંથી મોટું સર્જન કર્યું છે. બિઝનેસ ફેલાવવાની સાથે તેમણે પોતાની ઓફિસ-ફેક્ટરીને પણ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ બનાવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસઆરકે એમ્પાયરને બહારથી જોતા જ અંદરની રોનકનો અંદાજો લગાવી […]

સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અડફેટે ચડ્યા, એકનું મોત, બે ઈજાગ્રસ્ત

સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અફેટે ચડતા એકનું મોત અને બેને ઈજા પહોંચતા ચકચાર મચી જવા પામી છે. બે બાઈક ચાલક રોડ પર બાઈક પર જ મસ્તી કરતા હતા. દરમિયાન ત્રીજુ બાઈક બંને બાઈકમાં અટવાઈ ગયું હતું. ત્યારબાદ ટ્રકની અડફેટે ચડી ગયા હતા. ત્રણ બાઈક અંદરો-અંદર અટવાઈ જતા ટ્રકની અડફેટે ચડ્યા મગદલ્લામાં ભવાની મહોલ્લામાં પરેશ […]

પટેલ સમાજના યુવાનોની જાગૃતિ માટે આ લેખ અચૂક વાંચજો

સામાન્ય રીતે હુ જ્ઞાતિવાદમા માનતો નથી. છતાય આજ એક પટેલના દિકરા તરીકે લખુ છુ. એકાદ બે દિવસથી સોસીયલ મીડીયામા. સુરતના જાણીતા ઉધ્યોગપતિની ધડપકડ અને સ્લેટપાટી વાળા ફોટા લોકો વાયરલ કરી રહ્યા છે. આ જોઈ થોડુ દુઃખ સાથે અજીબ પણ લાગ્યુ. આપણો સમાજ કેટલો નકારત્મ અને મતલબી થઈ ગયો છે. જે માણસે સામાન્ય પરીવારમાથી આવીને બાળપણથી […]

નાઈરોબી પટેલ સમાજ મહોત્સવમાં 25 પ્રવૃત્તિઓનો રંગ

સમગ્ર વિશ્વવાસી કચ્છી લેવા પટેલ સંસ્થાઓનો આત્મા એવા નાઈરોબી સમાજના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ ત્રિદિવસીય મુખ્ય ઉજવણીના ભાગરૂપે આગોતરી પ્રવૃત્તિઓ આરંભાઈ છે. તાજેતરમાં પેઈન્ટિંગ સ્પર્ધા, મેડિકલ કેમ્પ તેમજ મહિલાઓની તંદુરસ્તી વિશેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. નાઈરોબીથી ઉત્સવ કન્વીનર ધીરજલાલ નાનજી રત્નાએ આપેલી એક અખબારી યાદી મુજબ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા […]

ચોવીસ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ખારોલ ખાતે માં – દીકરી મહિલા સંમેલન યોજાયું

  પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ વાજાની શીખ. જૂનાગઢ:- જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહી અને સિમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ બાળકોને સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ […]

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ મહાદેવની ધ્વજા-પુજા કરી હતી. લેઉવા પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ […]

દીકરીઓના છુટા-છેડા થવા પાછળનું કારણ જાણો

આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી.. દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના […]

સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ, તા. ૭ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે છે. સોમનાથમાં રહેવા માટે અનેક હોટલ અને ધર્મશાળાઓ પણ છે પરંતુ હોટલોના ઉંચા ભાડા અને ધર્મશાળામાં પૂરતી સુવિધા […]