શહીદ કમાન્ડોની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા તેના સાથી જવાનો
બિહારમાં શહીદ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના લગ્નને ગરુડ કમાન્ડો ફોર્સના જવાનોએ યાદગાર બનાવી દીધા. શશીકલાને તેના શહીદ ભાઈની કમી ન વર્તાય તે માટે તેના શહીદ ભાઈના મિત્રોએ ‘ભાઈ’ બનીને ફરજ બજાવી હતી. અનોખો રિવાજ શહીદના ગામમાં અનોખો રિવાજ છે, જેમાં ભાઈ તેની બહેન માટે જમીન પર હાથ રાખે છે, તે હાથ પર ચાલીને તેની […]