સરકાર માટે શરમજનક ઘટના: LRD ભરતીમાં અન્યાયને લઈ પિતાએ કર્યો આપઘાત, તેમના બંને પુત્રો પરીક્ષામાં થયા હતા પાસ

LRD પરીક્ષામાં અન્યાયને લઈ ગુજરાતમાં ચારેબાજુ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રદર્શનને લઈ ગુજરાતમાં ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં અન્યાયને લઈને એક પિતાએ સરકારી કચેરીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પિતાના બંને પુત્રો એલઆરડી પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. પિતા પાસેથી મળી સ્યુસાઈડ નોટ LRD પરીક્ષામાં માલધારીઓને […]

32 હજારનું LED TV મળી રહ્યું હતું માત્ર અઢી હજારમાં, આટલી સસ્તી કિંમત જોઈને લોકોની ભીડ જામી ગઈ પછી બોલાવી પડી પોલીસ

જરા વિચાર કરો કે તમને કોઈ સારી બ્રાન્ડનો એલઈડી ટીવી જેની કિંમત 32 હજાર રુપિયા હોય અને તે માત્ર અઢી હજારમાં મળે તો તમે શું કરશો? ચોક્કસથી તમે તમારા માટે અને સગા સંબંધીઓ માટે પણ ટીવીની ખરીદી કરી લેશો. આવી જ એક ઘટના ફ્રાંસમાં બની. જ્યાં એક શોપિંગ મોલમાં 31500 રૂપિયાની કિંમતના પ્રાઈસ બોર્ડ પર […]

ઓનલાઈન ઓર્ડરમાં ઈંટો નીકળતાં અમદાવાદી યુવતીએ ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર અનેકવાર ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ આચરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક યુવતી સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતી માથાભારે હતી, તેણે સીધો ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો હતો. અને પોલીસને સોંપી દીધો હતો. આ […]

‘હું હવે પાછી નહીં આવું મારે સમાધિ લેવી છે’ કહીને ઘરેથી રણુજા નીકળેલી યુવતીની વાણી સાચી ઠરી..

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષિય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી પણ ભક્તિમાં લીન થઈ હતી. નવા વર્ષે ઉપડતા સંઘમાં યુવતીએ પરિવારને જણાવ્યું હતું કે, હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચે જ યુવતીએ રણુજા […]

અમદાવાદમાં ગુજરાતી મિડિયમ જુનિયર KGમાં એડમિશન માટે વાલીઓએ રાતભર ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો કર્યો

ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પર પણ ભણતરનો ભાર વધી રહ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોની તોતિંગ ફીથી લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના નામે લેવામાં આવતા ચાર્જને કારણે વાલીઓ સંતાનોને પેટે પાટા બાંધી ભણાવવા મજબૂર બને છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તો તેની […]

રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીનું આક્રંદ, ‘મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે?

બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર નહોતો. કરૂણતા એ છે કે, હિમાંશુની પત્ની ઇશાબેનને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. સગર્ભા પત્ની પતિની હત્યા થઇ છે તેવી […]

સુરતમાં વાલીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા, એડમિશન લેવા માટે વાલીઓની લાગી લાઈન

મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે. 98 ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા […]

ઘરે બનાવો લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક, સ્વાદ એવો કે ફરી ફરી ખાતા રહેશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળામાં આપણે ત્યાં અલગ અલગ વાનગીઓ બનતી હોય છે આજે અમે ખાસ તમારા માટે લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક લઈને આવ્યા છીએ. જેને તમે પુરી કે પરોઠા સાથે ખાઈ શકો છો. બાજરીનો રોટલો, માખણ હોય તો મજા પડી જાય છે. લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવવાની સામગ્રી 2 બાઉલ લીલા ચણા 1 બાઉલ દહીં 2 […]

કેનેડામાં બોરસદની હિરલ પટેલની કચડાયેલી હાલતમાં લાશ મળી, સાસરિયાઓએ હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. એક શખ્શ શ્વાસ સાથે વોકીંગમાં જઇ રહ્યો હતો ત્યારે હિરલ પટેલ નામની યુવતીનો મૃતદેહ તેણે જોયો હતો. ત્યારબાદ પોલીસને ઘટાની જાણ થતા તપાસ શરૂ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરલનો પૂર્વ પતિ આ હત્યા પાછળ જવાબદાર હોઇ શકે છે.ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનોમાં શોકનો માહોલ […]

શિયાળામાં પીવો ગોળનું શરબત અને રહો તંદુરસ્ત, BP રહેશે કન્ટ્રોલમાં, રાત્રે આવશે સારી ઊંઘ, થાક બિલકૂલ નહીં લાગે, ખેતસીભાઈએ સમજાવ્યું મહત્ત્વ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ ઉપયોગી એવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શક્તિવર્ધક એવા ગોળના શરબતનો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, શિયાળામાં નિયમિત ગોળ અને લીંબુનું શરબત પીવું જોઈએ. અડધા લીંબુનું પાણી બનાવી તેમાં ખાંડને બદલે ગોળ નાખવો જોઈએ. આ શરબતને વધારે ટેસ્ટી […]