અમદાવાદમાં ફાર્માસિસ્ટ યુવતીને વિધિના બહાને હોટલમાં બોલાવી ભૂવાએ કપડાં કઢાવીને દુષ્કર્મ આચર્યું, યુવતીએ દવા ખાઈ લેતા ભાંડો ફૂટ્યો

ઘરના કંકાસ ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર ઊભું કરી દે છે. એવામાં કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તકની રાહ જોઈને બેઠા હોય તેમ એક ચોંકાવનારો કિસ્સા અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક સારા ઘરની ભણેલી ગણેલી પરિણીતા પોતાના પતિ સાથેના ઘરેલું કંકાશને ખતમ કરવા જતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી. આ તાંત્રિકે તેને […]

વડોદરાના સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લોન લઈ દેવું કર્યું, સોની પરિવાર પાસેથી 9 જ્યોતિષીએ 35 લાખ પડાવ્યા

વડોદરાના સમા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના 9 જ્યોતિષીએ 32.25 લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. દેવામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં જ્યોતિષીઓ પાસે વિધિ કરાવવા માટે સોની પરિવારના મોભી મકાન ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. અમદાવાદના જ્યોતિષી […]

અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યાથી ચકચાર: વહેલી સવારે ત્રણથી ચાર લોકોએ ઘરમાં ઘૂસી દંપતીની હત્યા કરી નાખી- દીકરો દુબઈમાં રહે છે

અચાનક સવારના ૮.૩૦ વૃદ્ધ દંપતીની હત્યાએ ચકચાર મચાવી છે. આ ઘટના અમદાવાદ ના પોશ વિસ્તાર સોલા માં શાંતિવન પેલેસની છે જ્યાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન એવા અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ થયા, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલમાં બે યુવાન ડુબવાથી ચકચાર મચી ગઈ છે. સેલ્ફી લેતા કેનાલમાં ગરકાવ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્રીજાએ બુમા બુમ કરતા લોકો ભેગા થયા, એને રેસક્યુ ચાલુ કરતા એકની લાશ મળી બીજાની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તુલાકાના નવલગઢ ખાતે નર્મદા કેનાલમાં બે પરપ્રાંતિય મિત્રો કેનાલ પાસે સેલ્ફી […]

મહેસાણા નજીક કરૂણ અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત: ‘સાથે મોટા થયા – સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત’, બેસણામાં આખું ગામ હિબકે ચઢ્યું

બે દિવસ પહેલા એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાળપણના ત્રણ લંગોટીયા મિત્રોએ સાથે જિંદગી જીવી અને અકસ્માતમાં સાથે મોતને ભેટ્યા. આ ઘટનાથી પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે ત્રણે મિત્રોનું બેસણું પણ એક જ દિવસે રાખવામાં આવ્યું હતું. ત્રણેનો પરિવાર અને ગ્રામજનો હજુ પણ ત્રણેના બાળપણની વાતો વાગોળતા વાગોળતા આંસુ […]

સુરતમાં ભરબપોરે લૂંટની ઘટનાથી ચકચાર મચી: પટેલ વેપારીને ચપ્પાના ઘા ઝીંકી, માર મારીને લૂંટ ચલાવી

સુરત શહેરમાં લૂંટ, મારા મારી જેવી બાબત જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને કાયદાની કે પોલીસની બીક જ ન રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમરોલી વિસ્તારમાં રહેતા એક યુવાનને ચપ્પાના ઘા ઝીંકી, ઢોર માર મારી ચાર લૂટારૂઓએ લૂંટી લીધાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસરા, […]

સુરતના વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો

સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્ત્વો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં (Social Media) પણ વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. હજુ તો આ ઘટનાની શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક આધેડને (Viral Video of Youth […]

સેલ્વાસમાં મેડિકલ રિપોર્ટ ઉપર ‘સોરી પાપા’ લખી નર્સિંગની વિદ્યાર્થિનીની આત્મહત્યા, અંતિમ ઘડીએ પપ્પાને ફોન કર્યો, પણ કંઈ બોલી શકી નહીં!

હાલમાં અમદાવાદની આયેશાએ પિતાને કોલ કરીને પોતાની આપઘાતનો વીડિયો શૂટ કરીને સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જન્માવી હતી. આવી જ એક ઘટનામાં ગુરુવારે બપોરે સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને કોલ કર્યો હતો. જોકે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી […]

ઘઉંના જવારાનો રસ પીવાથી તબિયત રહે છે ટનાટન, સોજા ઉતારવા અને પાચન માટે પણ છે ફાયદાકારક, જાણો અને શેર કરો

ઘઉંને (wheat) જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે, તેને ઘઉંના જવારા કહેવાય છે. જેનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય (wheat grass juice benefits) છે. આ વ્હીટ ગ્રાસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ (Triticum estiasium) છે. 6થી 8 ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, […]

દીકરીએ પરિવારના જ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધતા ગુસ્સે ભરાયેલા પિતાએ ધારદાર હથિયારથી માથું વાઢી હત્યા કરી નાખી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હરહોઈ (Hardoi)ના મંઝિલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની દીકરીનું ધારદાર હથિયારથી માથું વાઢી નાખ્યું અને હાથમાં માથું લઈને પગપાળા પોલીસ સ્ટેશન લઈને જવા લાગ્યો. રસ્તામાં પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર પિતા પર પડી અને તેણે તેની ધરપકડ કરી લીધી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અજંપો વ્યાપી ગયો […]