બાળકોને પેટના બળે ન સૂવુ જોઈએ, બાળકોની હાઈટ વધારવા માટે તેમને કેવા પોશ્ચરમાં સૂવડાવવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો અને શેર કરો
બાળક કયા પોશ્ચરમાં સૂઈ રહ્યું છે, પરિવાર તેના તરફ વધુ ધ્યાન નથી આપતા. માતા-પિતા વિચારે છે કે બાળક સૂઈ ગયું છે, તેથી શાંતિથી તેને સૂવા દો. ક્યાંક તેને ખસેડવાના ચક્કરમાં તેની ઊંઘ તૂટી ગઈ તો, બાળક રડવા લાગશે અને આખું ઘર પરેશાન થઈ જશે. પેરેટ્સે એ જાણવું જોઈએ કે ખોટી રીતે બાળકના સૂવાની આદત તેના […]