રાજકોટમાં ટ્રાફિક પોલીસનો વધુ એક વિવાદ: દેશની રક્ષા કરનાર આર્મી જવાનને ટ્રાફિક પોલીસે લાફા માર્યા
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસનો વધુ એક ગેરવર્તન બનાવ સામે આવ્યો છે. જ્યાં પોલીસે આર્મીમેન સાથે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આર્મીમેન પર ફરજ રુકાવટ ફરિયાદ દાખલ કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની સામે આર્મીમેનને માર મારવા અને મોબાઇલ ફોન તોડી દેવાની ફરિયાદ પોલીસે ન લેતા આર્મીમેને કોર્ટમાં અરજી […]