નોવેલ કોરોના કોવિડ-19 વાયરસના કહેર કાબુમાં રાખવા પશ્ચિમ કચ્છમાં માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને દંડ ફટકારવાના બદલે માસ્ક પહેરાવી પોલીસે નવતર પ્રયોગ કરી સરાહનીય કામગીરી કરી હતી. શુક્રવારે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ભુજ શહેર અને તાલુકાના ગામોમાં પોલીસની વિવિધ ટીમો બનાવીને માસ્ક પહેર્યા વગરના ઘરની બહાર નીકળેલા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હાલની પરિસ્થિતીને ધ્યાન લઇ લોકએ સ્વયમ તકેદારી રાખવી જોઇએ, માત્ર દંડ વસુલવો એ કોઇ વિકલ્પ નથી પરંતુ લોકો માસ્ક ગળામાં લટકાવીને ફરી રહયા છે, પોલીસને જોઇને માસ્ક પહેરે છે ત્યારે માસ્ક પહેરવું ફરજીયાત છે તેવી સમજ આપીને જે લોકોએ માસ્ક પહેરાલા ન હતા તેવા જરૂરતમંદ લોકોને દંડ કરવાને બદલે તકેદારી રાખવાની સમજ આપી પોલીસે જાતે માસ્કનું વિતરણ કરી લોકોને માસ્ક પહેરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..