મા ભોમની રક્ષા કરતા ગુજરાત (Gujarat)નો વધુ સપૂત શહીદ (Martyr) થયો છે. બનાસકાંઠા (Banaskatha)નો આર્મી જવાન (Army jawan) શહીદ થયો હોવાના અહેવાલ મળી છે, જેના કારણે પરિવારજનો (Family members)માં કરૂણ આક્રંદ (Tragic cry) છવાયો છે. બનાસકાંઠાના પાલનપુર (Palanpur)ના મોટા ગામ (Mota Village)માં હાલ શોકનો માહોલ સર્જાયો છે. આ ઈન્ડિયન આર્મી (Indian Army)નું નામ લાલસિંહ હડિયોલ (Lal Singh Hadiyol) જાણવા મળી રહ્યું છે.
ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે. હાલ તેમના મૃતદેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના જવાને શહીદી વહોરી લીધી છે.
પાલનપુરના મોટા ગામના લાલસિંહ મફતસિંહ હડિયોલ દેશની સેવામાં શહીદ થતા ગામજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. થોડા દિવસની બીમારી બાદ ચાલુ ફરજ પર તેઓ શહીદ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..