Browsing category

હવામાન

હવામાન વિભાગ દ્વારા આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ..

રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, […]

ભર ઉનાળે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાક વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી ગયા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીમાં આંશિક રાહત છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના […]