ગુજરાત બનશે દેશનું એવું પહેલું રાજ્ય કે જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે, કંડક્ટર પણ મહિલા હશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ-સુરત-અમદાવાદની વોલ્વો બસ હવે મહિલા ડ્રાઇવરો ચલાવનારી છે. એટલું જ નહીં, આ વોલ્વો બસમાં કંડક્ટર તરીકે પણ મહિલા જ હશે. તેવું જીએસઆરટીની વોલ્વો બસના કોન્ટ્રાક્ટર તેજસ પોપટએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે, જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલવતી હશે. […]