વલસાડની યુવતીને વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો ચોંકાવનારો કિસ્સો
ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હૃદયસ્પર્શી ઘટના (Heart Touching Story) ઉજાગર થઈ છે. વલસાડથી (Valsad) આશરે 15 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા (South Africa) ભણવા ગયેલી એક ક્રિશ્ચિયન યુવતી બે વર્ષ ભણી લીધા બાદ નોકરી કરતી હતી. દરમિયાન તેની સાથે નોકરી કરતાં મુસ્લિમ યુવાનનાં પ્રેમમાં […]