સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે કરીને તંદુરસ્ત રહ્યાં
સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ અને હોટેલ કે પ્રસંગોમાં જમ્યા નથી અને જવાનું થાય તો તેઓ […]