ગુજરાતમાં શિક્ષણની દુર્દશા: સરકારે ઓછા વિદ્યાર્થીઓના નામે 123 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી, ત્રણ વર્ષમાં 1157 ખાનગી પ્રાથામિક સ્કૂલને માન્યતા આપી
ગુજરાતની જે સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો અભ્યાસ કરે છે એવી સરકારી પ્રાથમિક સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ઓછાં બાળકોનું કારણ આપીને આ સ્કૂલો પહેલાં ખાનગી એકમને ચલાવવા આપી દેવામાં આવી હતી, પરંતુ હવે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ખાનગી સ્કૂલોને માન્યતા આપવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં […]