Browsing category

સમાચાર

રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો, સામાન્ય બાબતમાં હત્યા બની તપાસનો વિષય

રાજકોટ શહેર (Rajkot Murder)માં ફરી એક વખત સરેઆમ ખેલાયો છે ખૂની ખેલ. 16 વર્ષીય આયુષ બારૈયાની હત્યા (Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે થોરાળા પોલીસને જાણ થતાં પોલીસ (Police) કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતકની લાશને પીએમ અર્થે શહેરના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે […]

અમદાવાદમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો: ‘તારી પત્ની સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં.’

અમદાવાદ શહેરના (Ahmedabad) સોલા વિસ્તારમાં પતિ પત્ની ઔર વોનો (Pati patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. તારી પત્ની (wife) સાથે મારે સબંધ છે. હું તેને રાખવાનો છું, તારાથી થાય તે કરી લેજે અને જો વચ્ચે પડીશ તો તને જીવતો નહિ રહેવા દઉં. તેવી ધમકી આપીને પત્નીના પ્રેમીએ પતિને (husband) જાનથી મારી નાંખવાની ધમકી આપી […]

ગુજરાતનો પ્રથમ કિસ્સો: સુરતમાં માત્ર જ 14 દિવસનાં બાળકનું કોરોનાથી મોત, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત

સુરતમાં (Surat) કોરોનાને (Coronavirus) લઈને વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં અનેક લોકો હોમાઈ ગયા પરંતુ રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને ( new born baby girl) કોરોના ભરખી ગયો અને બાળકનું મોત નીપજ્યું છે. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે વ્યારા […]

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની અનોખી પહેલ: ટ્રસ્ટે 28 લાખની FD તોડી 1 હજાર ઓક્સિજન સિલિન્ડર ખરીદી શરૂ કર્યો સેવા યજ્ઞ

રાજકોટમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં ગઇકાલે હાઇએસ્ટ 59 દર્દીઓનાં મોત નીપજ્યા હતા અને આજે 55ના મોત નીપજ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેટ થવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું આવતું હોવાથી ઓક્સિજનની માગમાં પણ […]

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે UPને આપ્યા 25,000 ઈન્જેક્શન

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને રેમડેસિવિરનું વેચાણ બંધ કરી દીધું હતું. ત્યારે હવે યુપી સરકારના સ્પેશ્યલ વિમાનમાં અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો છે. […]

અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે, સસરાએ પુત્રવધૂને બાથમાં ભરી કહ્યું ‘બસ એકવાર’

સંબંધોમાં જ્યારે મર્યાદા ચૂક થાય છે ત્યારે તેનું કાયમ માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. સસરા અને પુત્રવધુનો સંબંધ પણ પિતા અને દીકરીના સંબંધ જેટલો જ પવિત્ર માનવામાં આવે છે જોકે આજકાલ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે અંગે જાણીને આપણું માથું પણ શરમથી નીચુ થઈ જાય. તેમજ આવા નરાધમોને આકરી સજા કરીને સમાજમાં […]

માનવતા મરી પરવારી! મોરબીમાં C.T સ્કેનમાં ઉઘાડી લૂંટ, રાતોરાત ભાવ ડબલ થઈ ગયા

મોરબીમાં (Morbi) છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે રોજના અનેક લોકો પોઝિટિવ અને અનેક લોકોના મોત છતાં કોરોના થોભવાનું નામ નથી લેતો આવા સમયે મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન (CT Scan Operators) કરતા સંચાલકો એ માનવતાં નેવે મૂકી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે લોકો ડોક્ટરોને ભગવાનના દરજ્જે […]

રાજકોટ સિવિલમાં જીવતા દર્દી તો શું મરેલાની પણ સાચવણી નથી થતી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો કીડીઓ કોતરીને ખાઈ ગઈ!

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે એની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી. એટલું જ નહીં, આ કીડીઓએ મૃતદેહની આંખો પણ કોતરી ખાધી હતી, જેને લઈને સાબિત થાય […]

કોરોના દર્દીના મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, સિવિલમાં ડેડબોડી પેકીંગનું કામ કરતો

રાજ્યમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે જેની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની ઘટનાઓ બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે. અસારવા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકીંગ કરવાનું કામ કરતા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાએ રૂ. […]

રાજકોટમાં 108 મોડી આવતાં દર્દી જીવ બચાવવા રસ્તા પર રઝળ્યો, મીડિયાકર્મીએ ઓક્સિજન મળી રહે એ માટે પ્રયત્ન કર્યો

રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બની રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, મૃતહેદોનો નિકાલ થતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી અને સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વારો આવતો નથી. શહેરની સ્થિતિ એટલી હદે ખરાબ બની રહી છે કે હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી. ત્યારે લોકોના હૃદયના ધબકારા થંભાવી દે એવી એક ઘટના ગઇકાલે રાત્રે […]