કોરોના મહામારીમાં રૂંવાળા ઊભા કરનારી તસવીર આવી સામે: પતિને હોસ્પિટલમાં બેડ ન મળ્યો, રિક્ષામાં મોઢેથી શ્વાસ આપતી રહી પત્ની પણ ન બચાવી શકી
કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઘાતક સાબિત થઇ છે. સેકન્ડ વેવમાં દેશમાં રોજ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેને કારણે દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી. એજ કારણ છે કે કોરોના દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે આગ્રામાંથી એક રૂંવાળા ઊભા કરનારી તસવીર સામે આવી […]