Browsing category

મંદિર

હિંગળાજના દર્શને પાકિસ્તાન નહિ જવું પડે, ગુજરાતમાં બન્યું અદભૂત મંદિર

કપડવંજથી 13 કિ.મી.ના અંતરે વ્યાસજીના મુવાડા પાસે ડુંગર અને ગુફાની પ્રતિકૃતિ સમાન હિંગળાજ માતાજીનું રમણીય મંદિર આવેલું છે. નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે. હિંગળાજ માતાજીના આ મંદિરની નજીકમાં પ્રસિધ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. તેથી અહીં આવતા યાત્રાળુઓ હિંગળાજ માતાના મંદિરે જઇ દર્શનનો લ્હાવો લે […]

તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ

ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો લોકોને કટની, રીઠીની નજીકમાં આવેલાં ગામ મોહાસમાં આવેલ હનુમાન મંદિર સુધી […]

આઈ શ્રી ખોડિયાર માંની કથા અને મંદિરોની સંપૂર્ણ માહિતી

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. અને તેનું વિશેષ માહત્મ્ય પણ રહ્યું છે.ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી,આધ્ય શક્તિ શ્રી વેરાઈ , મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવાં દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે […]

આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને […]

પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

જેસલમેરથી આશરે 130 કિલો મીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર આવેલું છે.  મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ થઇ ગયું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને આશેર 3000 બોમ્બ ફેક્યા હતાં […]