Browsing Category

સમાચાર

સુરતમાં બેરોજગાર ચોકીદારે લોનના હપ્તા ન ચુકવી શકતા કર્યો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

કોરોનાની મહામારી વચ્ચે (Coronavirus) સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં (Amroli surat) રહેતા…
Read More...

એરપોર્ટ બાદ હવે રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની કરાશે હરાજી, અદાણી પણ રેસમાં

નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું,…
Read More...

રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો થયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની…

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને…
Read More...

કાલાવડમાં PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરેલી કારનો વ્યક્તિગત ઉપયોગ શરૂ કરતાં PSI રાદડીયા સસ્પેન્ડ

જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના…
Read More...

વાપીમાંથી ગરીબોનો કોળિયો છીનવી સરકારી અનાજનો પુરવઠો સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું!

વાપીના કોળીવાડ વિસ્તારમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે વલસાડના કોલીવાડ વિસ્તારમાં છાપો માર્યો હતો. આ દરમિયાન એક…
Read More...

ભાવનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPના પૂત્રએ પત્ની અને દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા…

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી…
Read More...

અમદાવાદમાં શાકભાજીવાળાને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે રૂ.100ની લાંચ માંગતા ત્રણ પોલીસકર્મીઓને ACBએ…

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા…
Read More...

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે

કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે…
Read More...

વધુ એક ઝટકો: કેન્દ્ર સરકાર મોટું નામ અને વ્યવસાય ધરાવતી આ 6 કંપનીઓ કરશે બંધ

વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવા જઈ રહી છે. તે સાંભળીને તમને ઝટકો લાગી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક નિર્ણય કેન્દ્ર સરકાર વધુ 6…
Read More...

રિશ્વતખોર PI અત્યાચારની તમામ હદો વટાવી, જુગારીએ 3 લાખની લાંચ આપવાની ના પાડતા જેતપુરના સીટી PI ધાબા…

જેતપુર શહેરના બાવાવાળાપરામાં એક રહેણાંક મકાનમાંથી એલસીબીએ છ શખ્સોને જુગાર રમતા ઝડપી સીટી પોલીસને સોંપ્યા હતા. બાદમાં સીટી પી.આઇએ એક વયોવૃદ્ધને એટલો માર્યો કે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા. રાજકોટ રૂરલ ક્રાઇમ…
Read More...