Browsing Category

સમાચાર

સુરતમાં મર્સિડીઝ કારે સાઇકલસવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું, કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર…

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્ત કુટુંબમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે…
Read More...

‘મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે,’ અમદાવાદમાં 5 વર્ષથી પજવણી…

મારી સાથે ફ્રેન્ડશીપ (Friendship) કરી લે નહીંતો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015થી યુવક…
Read More...

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે,…

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો…
Read More...

સુરતમાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી જિંદગી ટૂંકાવી: માતાપિતા સ્તબ્ધ

સુરત શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી આપઘાતનો (Suicide) સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને તરૂણી અને યુવતીના (Girl) આપઘાતની ટૂંક સમયમાં આ બીજી ઘટના સામે આવી છે. શહેરના સચિન (Sachin) વિસ્તારમાં આવેલા જલારામનગરમાં (Jalaram Nagar)…
Read More...

ઉત્તરાયણમાં ધાબા પર 50 લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં; પણ ભીડ ભેગી કરનારા નેતાઓ સામે સરકાર ચૂપ આવો…

ઉત્તરાયણ આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાની જાહેરાત કરી છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર ચૂપ છે. ઉત્તરાયણ અંગે બે દિવસમાં એસઓપી જાહેર કરવા મુદ્દે…
Read More...

સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતાં કરિયાણાના દુકાનદારની બે યુવકોએ કરી હત્યા, પરિવારની આરોપીઓને…

વરાછાના પાટી ચાલમાં 28 વર્ષીય કરિયાણાના વેપારી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર બે ભાઇઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 50ની ફાટેલી નોટ હોવાથી સોડા આપવાનો ઇન્કાર કરતા દુકાનદારની રવિવારે હત્યા કરવામાં આવી હતી. વરાછા લંબેહનુમાન રોડ સ્થિત આવેલી…
Read More...

ગુજરાતનો વધુ એક જવાન મા ભોમની રક્ષા કરતા શહીદ થયો, પરિવારજનોમાં કરૂણ આક્રંદ

મા ભોમની રક્ષા કરતા ગુજરાત (Gujarat)નો વધુ સપૂત શહીદ (Martyr) થયો છે. બનાસકાંઠા (Banaskatha)નો આર્મી જવાન (Army jawan) શહીદ થયો હોવાના અહેવાલ મળી છે, જેના કારણે પરિવારજનો (Family members)માં કરૂણ આક્રંદ (Tragic cry) છવાયો છે. બનાસકાંઠાના…
Read More...

ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 698 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 247,926…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે…
Read More...

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર, 40 પેટી વિદેશી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દ્વારા અનેક નવા પેતરા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ, ક્યારેક પોલીસ બુટલેગરના ઈરાદાઓ પર પાણી ફેરવી દારૂની હેરાફેરી અટકાવી ઝડપી પાડવામાં સફળ થાય છે. પરંતુ, વડોદરાથી એક સમાચાર…
Read More...

અંધવિશ્વાસની તમામ હદ તોડી! ‘તારી પત્ની ચૂડેલ છે’, એવું કહીને પતિની નજર સામે જ પત્નીને…

બિહારના જામુઇ જિલ્લામાં ચૂડેલ હોવાનો આરોપ લગાવી મહિલા (Murder)ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે આ બનાવ જ્યારે જામુઇ જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલદૈયા ગામમાં બન્યો હતો. ચૂડેલના આરોપમાં 50 વર્ષીય મહિલાની હત્યાથી સમગ્ર…
Read More...