Browsing Category

સમાચાર

કોરોના કાળમાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા? કેવા લક્ષણો હોય તો કયો ટેસ્ટ કરાવવો? જાણો માતા…

કોરોનાના અજગરી ભરડામાં હવે બાળકો પણ આવી રહ્યા છે. જેને કારણે સ્વાભાવિક રીતે જ માતા-પિતામાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે. નાના બાળકોમાં થતા કોવિડ-19ના મા-બાપને મુંઝવતા પ્રશ્નો અને ઉત્તરો લાવવાના પ્રયાસ કર્યો છે. જેથી માતા-પિતાની ચિંતામાં ઘટાડો…
Read More...

સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા…

કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે…
Read More...

હાથ જોડીને કહું છું- અમે ભૂલ કરી; તમે ના કરતા, માસ્ક પહેરો, જીવ બચાવો… કોરોના દર્દીના વાળ…

કોરોનાની ઘાતક લહેર વચ્ચે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં આ મહિલાએ બે હાથ જોડી ઈમોશનલ મેસેજ આપતાં કહ્યું કે, કાળમુખા કોરોનાથી બચવું હોય તો ઘરે રહો, કામ વિના બહાર ન નીકળો અને માસ્ક પહેરવાની ટેવ પાડો. અમે તો ભૂલ કરી પણ તમે ના કરતા.…
Read More...

મૃતકોની સંખ્યા વધતા સ્મશાનમાં જગ્યા ઓછી પડી, મૃતદેહોને ખુલ્લામાં દાહ આપવામાં આવી રહ્યો છે; રસ્તાઓ પર…

ઝારખંડનાં રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે,…
Read More...

સુરતમાં સાત વર્ષ પછી પ્રેગ્નન્ટ થયેલી મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો, ફેફસાંમાં 90% ઇન્ફેક્શન, 7 દિવસ…

‘તમે સમજી શકો કે, કોઈ મહિલાને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હોય અને કોરોના જેવી બીમારી થાય તો તેની હાલત શું થાય ? પરંતુ આ ગંભીર સ્થિતિમાંથી હું માંડ બહાર આવી છું. કોરોના થતાં હું કિરણ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, દાખલ થયા બાદ મારી તબિયત વધારે…
Read More...

ગુજરાતમાં સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે લાગી લાંબી લાઈનોઃ સુરતમાં ખુલ્લા પ્લોટમાં ચિતાઓ સળગાવાઈ

ગુજરાતમાં કોરોનાનો કેટલો હાહાકાર છે તે સ્મશાનગૃહોની સ્થિતિ જોઈને સમજી શકાય છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં…
Read More...

રાજકોટમાં માનવતાને લજવતી કરૂણ ઘટના સામે આવી: કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી…

રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને…
Read More...

માનવતા મરી પરવારી હોવાનો કિસ્સો આવ્યો સામે: ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું થયું મોત, શબવાહિની…

સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાનો ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે. માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા…
Read More...

વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારી: દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયામાં વેચતો,…

કોરોના મહામારી દરમિયાન રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો લાભ લઇને કાળાબજારી થતી હોવાથી વડોદરા પોલીસ એલર્ટ બની છે, ત્યારે પીસીબીએ બાતમીને 7500 રૂપિયામાં રેમડિસિવર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જ્યારે પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી 9…
Read More...

કોરોના કાળમાં સુરતીએ લંબાવ્યો મદદનો હાથ: સંબંધીના આખા પરિવારને કોરોના થતા કોઇ જમાડવાવાળું ન મળતા…

“અમારા પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર ના હતું. આવી હાલાકી જોયા બાદ શહેરીજનોનો વિચાર આવ્યો હતો આમ, આવી સ્થિતિ ના જોવાતા અમે શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને…
Read More...