Browsing Category

તહેવાર

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.

પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને…
Read More...

જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છે? વેદવ્યાસે જણાવ્યું હતું…

2 જૂને નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના…
Read More...

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે

આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક…
Read More...

નડિયાદના આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત…

નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો.નડિયાદના…
Read More...

નર્મદા જયંતીઃ જાણો કેવી રીતે થઈ નર્મદાની ઉત્પત્તિ? પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા છે હજારો તીર્થ

મહા મહિનાના સુદ પક્ષની સાતમના રોજ નર્મદા જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરી, શનિવારે આ પર્વ છે. નર્મદા ભારતની સૌથી પ્રમુખ નદીઓમાંથી એક છે. જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. થોડાં ગ્રંથ પ્રમાણે…
Read More...

ગુપ્ત નવરાત્રિમાં ક્યારેય ક્યાં શુભ યોગ રહેશે તેમજ શું કરવું અને શું ન કરવું તેની માહિતી

25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે, જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 10 દિવસની આ નવરાત્રિમાં 7 શુભ યોગ રહેશે. જેમાં ખરીદારી, લેવડ-દેવડ અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાય છે. આ શુભ મુહૂર્ત સાથે વસંત પંચમી પર્વ પણ રહેશે. જેના કારણે…
Read More...

મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો

મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ…
Read More...

માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું…

માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. આ વર્ષે 12 ડિસેમ્બરે આ વ્રત ઉજવાશે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે…
Read More...

દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની…
Read More...

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને…

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને…
Read More...