Browsing Category

ખેડુ

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો દર વર્ષે સવા…

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા…
Read More...

ગુજરાતના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, સફળ પણ થયા.

સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન…
Read More...

ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધતા માણાવદરના ખેડૂતને મળી ઓર્ગેનિક ખેતીની કિંમત, સીંગતેલનો ડબ્બો 3500…

વજશીભાઈ કરંગિયા: અમારૂ ગામ માણાવદર તાલુકાનું દેશીંગા. આ વખતે મારી જેમ ગાય આધારિત ખેતી કરતા ગ્રુપના ખેડૂતમિત્રોને ઓર્ગેનિક સીંગતેલના એક ડબ્બાના 3500 રૂપિયા મળ્યા, એમ વર્ષોથી આ ગામની ગાય આધારિત ખેતી કરીએ છીએ, એવું નું કહેવું છે. સીંગતેલના…
Read More...

ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ! ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી પોતાના ખેતરમાં…

સામાન્ય રીતે સ્ટ્રોબેરી (Strawberries) ઠંડા પ્રદેશમા (Cold region) થતી હોય છે. તો ખાસ કરીને ભારતમા (India) મહાબળેશ્વરની (Mahabaleshwar) સ્ટ્રોબેરી ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે રાજકોટ જિલ્લાના (Rajkot district) એક પ્રગતિશીલ ખે઼ડૂતે (Dynamic…
Read More...

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું…

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી…
Read More...

પાકમાં થતા કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં 1000ના ભાવે મળતા જંતુનાશકની જગ્યાએ કોઈ પણ જાતના ખર્ચ…

ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી.…
Read More...

માટીના ઉપયોગ વગર ઈઝરાયલી પદ્ધતિથી રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત, જાણો વિગતે

શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા માટે પહેલાના સમયમાં ખેતરનો એકાદ ભાગ અલગ રાખવામાં આવતો હતો. જેમાંથી તંદુરસ્ત રોપા તૈયાર કરી…
Read More...

પાંચપીપળી ગામના ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ, એમના માંથી 300 મહિલાઓએ પ્રેરણા…

ગુજરાતના છેવાડાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યભરમાં ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300…
Read More...

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ…

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે.…
Read More...

કોડીનારના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી અઢી વીઘામાં કેળાની ખેતી કરી, પહેલા વર્ષે જ આવ્યો 25 ટનનો મબલખ…

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ…
Read More...