મૃત્યુ સમયે સરદાર પટેલની મિલકતનું સરવૈયું

ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન અને અંકે રૂપિયા 216 પુરા, એવું બેન્ક બેલેન્સ અને વિશાળ દેશભક્તિ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ ને સો સો સલામ.. પાંચસો બાસઠ જેટલા નાના મોટા રજવાડાંનું વિલીનીકરણ કરી આજના ભારતનો અખંડ નકશો જેમણે દેશવાસીઓને…
Read More...

તમારી પાસે પણ છે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, તો જાણો ફ્રૉડથી બચાવતી 15 વાતો

ડેબિટ કે ક્રેડિટ કાર્ડની પાછળ સાઇન શા માટે હોય છે? આ કાર્ડની પાછળ સીવીવી નંબર શું છે અને આવી જ અનેક વાતો. જેની પાછળની વાત ઘણા ઓછા કાર્ડ હોલ્ડર્સ જાણે છે. આ વાતોનો ખ્યાલ રાખીને તમે ફ્રૉડનો શિકાર બનતા અટકી શકો છો. બેંક ઓફ મહારાષ્ટ્રના ચીફ…
Read More...

રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ

જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા…
Read More...

દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી

ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ…
Read More...

પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો…

હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં…
Read More...

સંકટ સમયે અભયમ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન હવે મહિલા ઓને તરત કરશે મદદ

સરકાર દ્વારા 2015 થી 181 મહિલા હેલ્પલાઇન અભયમ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ જે સેવામાં માત્ર 181 પર જ ફોન કરીને મહિલાઓ મદદ મેળવી શકતી હતી. જ્યારે સેવાને વધુ સરળ બનાવવા માટે 181 મહિલા અભયમ એપની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ કોઇ પણ…
Read More...

સરદાર પટેલ : કંચન અને કામીનીના ત્યાગી સાચા સાધુ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એકદિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની…
Read More...

અંકલેશ્વરના ખેડુતે શેરડી અને કેળની ગાય આધારીત સજીવખેતી કરી લાખોની કમાણી કરી

શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં…
Read More...

કોન્સ્ટેબલ પિતા અને IPS પુત્ર એક જ જિલ્લામાં તહેનાત, ગર્વથી પિતાએ કહ્યું- ઓનડ્યૂટી મારા કેપ્ટનને…

ઘરમાં ભલે પિતાના પગે લાગીને આશીર્વાદ લે, પરંતુ ડ્યૂટી દરમિયાન પિતા પુત્રને 'જય હિંદ સર' કહીને બોલાવશે. શહેરના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ જનાર્દન સિંહનો દીકરો IPS બની ચૂક્યો છે. લખનઉ જિલ્લામાં જ દીકરાને પોસ્ટિંગ મળ્યું છે.…
Read More...

અચાનક રસ્તા વચ્ચે ફૌજીએ રોકી દીધી ગાડી, ભારે વરસાદમાં રસ્તા પર સાવધાન થઇને ઊભો રહી ગયો

અમેરિકાના કૈંટકીથી પસાર થતાં એક લોકલ સર્વિસ રોડ પર એક આર્મીનો જવાન અચાનક ગાડી રોકી દે છે. ભારે વરસાદમાં તેના ગાડી રોકવાથી પાછળ આવી રહેલી એક મહિલાએ પણ પોતાની કાર રોકવી પડે છે. મહિલા જોવે છે કે, ફૌજી ભારે વરસાદમાં અટેંશન પોઝિશનમાં રસ્તા વચ્ચે…
Read More...