એક રાજાને ભેટમાં મળેલા બે સુંદર કબૂતર માંથી એક કબૂતર તો થોડા દિવસમાં ખૂબ ઊંચાઈ સુધી ઊડવા લાગ્યું,…

પ્રાચીન સમયમાં એક રાજા પોતાના પાડોસી રાજ્યમાં ફરવા ગયો. પાડોસી રાજાએ ખૂબ સારી રીતે તેમનુ સ્વાગત કર્યુ. થોડા દિવસ ત્યાં રહ્યા પછી રાજા પોતાના રાજ્ય પાછા આવવા લાગ્યા તો પાડોસી રાજાએ તેમને 2 સુંદર કબૂતરો ભેટમાં આપ્યા. રાજા તે બંને કબૂતરોને…
Read More...

શ્રી સરદાર પટેલ સોસીયલ ગ્રુપ દ્વારા મવડી ગામમાં ભવ્યાતી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું.

મોવડી - રાજકોટ માં મોવડી ની વાત જરા હટકે જ હોઈ છે ત્યારે રાજકોટ શહેર નું નહિ પરતું સમગ્ર સૌરાષ્ટ્ર નું એક એવું ગામ કે જ્યાં હજુ પણ સંસ્કાર ને સેવા નું સમન્વય છે. જ્યાં હજુ પણ સંસ્કૃતિ ધબકે છે અને ત્યાં ના લોકો એક સાથે સંપ માં રહે છે .…
Read More...

શિંગાળા પરિવારનું આવકારદાયક પગલું: તાલાલામાં બહેનનાં લગ્નમાં બહેને જવતલ હોમ્યા

તાલાલામાં શિંગાળા પરિવારની પુત્રીનાં લગ્ન હોય કન્યાને કોઇ ભાઇ ન હોય જેથી નાની બહેને ભાઇ સ્વરૂપે લગ્ન વિધીમાં જવતલ હોમી અનોખો રાહ ચિંધ્યો હતો. તાલાલા ગ્રામ પંચાયતમાંથી સેવા નિવૃત થયેલ કેશુભાઇ શિંગાળાની પુત્રીનાં ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન…
Read More...

નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, દુખાવો, સ્કિન અને હેઅર પ્રોબ્લેમથી લઈ હાડકાં અને સાંધાઓનો…

મૌસમ બદલતાની સાથે ઘણી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. જેવી કે સ્કિન રેશિઝ, ડ્રાયનેસ, દાદર-ખુજરી, સ્કિનમાં સફેદ રેશિઝ વગેરે. સાથે જ શરીરમાં મોઈશ્ચર ઓછું થઈ જવાને કારણે વાળ ખરવા, ડેન્ડ્રફ જેવી પણ સમ્સયાઓ થાય છે. આવી જ સમસ્યાઓથી બચવા જો તમે રોજ…
Read More...

જો કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય છે તો તેના જીવનની શાંતિ નષ્ટ થઈ જાય છે. જે લોકોને શાંતિ જોઈએ, તેમણે આ…

પ્રાચીન સમયમાં એક સંત હતા, તે બીજા સાધુ-સંતોની ખૂબ સેવા કરતા હતા. લોકો માટે જૂતા-ચંપલ બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ તેમની પાસે એક મહાત્મા આવ્યા. સંતે મહાત્માને ભોજન કરાવ્યુ અને પોતાના માટે બનાવેલા જૂતા તેમને પહેરાવ્યા. - સંતના…
Read More...

જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી તે કામ દિલ્હીના 17 વર્ષના માધવે કરી દેખાડ્યું

દિલ્હીના 17 વર્ષીય માધવ લવકરે પોતાના બધિર મિત્રને અનોખી ભેટ આપી છે. જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી. તે કામ સંસ્કૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માધવે કરી બતાવ્યુ છે. માધવના બધિર (બહેરો) મિત્રને અન્ય બાળકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડતી હતી.…
Read More...

આ ખેડૂતે ખેતીમાં અપનાવી અનોખી રીત, વર્ષે મેળવે છે 4 લાખની આવક

ધરમપુરના બામટી ગામના પૂર્વ સરપંચ અને તેમના વડીલ બંધુએ તેમની અનુક્રમે બે એકરની આંબાવાડીઓમાં પ્રતિ વર્ષ કેરીની આવક સાથે લીલી હળદર, ભીંડાની સંયુક્ત ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. માત્ર છાણીયા ખાતરના સથવારે લીલી હળદરના ઉત્પાદનને મળી…
Read More...

“શ્રીજી ટીફીન સેવા” સુરતમાં નિશ્વાર્થ સેવાના ભાવે વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા…

શ્રીજી ટીફીન સેવા નામ ની સંસ્થા સંદીપભાઈ રૂપાવટીયા નામના એક યુવકે તેના મિત્રો સાથે મળીને સુરત માં ચાલુ કરી છે. આ સંસ્થા નિશ્વાર્થ સેવાના સ્વરૂપે વયોવૃધ્ધ અને ૬૦ વર્ષ થી ઉપરની વ્યક્તિઓ માટે મફત ટીફીન સેવા પૂરી પાડે છે. આ સંસ્થા એવા વ્યક્તિઓ…
Read More...

મહારાષ્ટ્રના દિલદાર હાર્ટ સર્જન, ગરીબ દર્દીઓને ફ્રીમાં કરી આપે છે ઓપરેશન

ગરીબોનો સહારો પુણે: મધ્યમ વર્ગના કોઈ વ્યક્તિને જો હ્રદયની બીમારી થઈ જાય તો તેની સારવારનો ખર્ચો સાંભળીને જ તેને મોટો ધ્રાસ્કો પડે છે. તેમાંય જો સર્જરી કરાવવાની આવે ત્યારે તો આખી જિંદગીની બચત ઘણી વાર ધોવાઈ જતી હોય છે. જોકે, આવા લોકોની…
Read More...

બે ગાય ખરીદવા માટે પૈસા નહોતા આજે તબેલામાં છે 32 ગાયો, 2 લાખની કરે છે કમાણી

કપડવંજ તાલુકાના આંબલીઆરા ગામની મહિલાની સંઘર્ષ ગાથા અનોખી છે. એક સમયે જીવન ગુજારવું પણ મુશ્કેલ હતું. તે સમયે તેઓએ લોન પર ગાય ખરીદી કરી તેની ઉત્કૃષ્ટ માવજત કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આઠ વરસના ગાળામાં આ મહિલા પાસે 32 ગાય છે અને હાલ…
Read More...