એક વેપારી દરિયાના માર્ગે કરતો હતો વેપાર, એક દિવસ દરિયામાં તોફાન આવ્યું, જે લોકોને તરતા આવડતુ હતુ, તે…

એક વેપારી દરિયાના માર્ગે બીજા દેશોમાં વેપાર કરવા જતો હતો. પરંતુ તેને સ્વિમિંગ નહોતુ આવડતુ. તેના કેટલાક સાથીઓએ તેને સમજાવ્યુ કે - તું દરિયાની યાત્રા કરે છે, જો રસ્તામાં કોઈ તોફાન આવી જાય તો જીવ બચાવવા માટે તને સ્વિમિંગ તો આવડવું જોઈએ.…
Read More...

જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય તો મોબાઈલ નંબર દ્વારા આ રીતે સહેલાઈથી રિપ્રિન્ટ કરાવી શકાય છે

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો, પરેશાન થવાની જરૂર નથી. તમે તમારા રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરની મદદથી આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી mAadhaarને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે.…
Read More...

વિસનગરનું એક એવું ગામ જ્યાં એક વૃક્ષ કાપો તો સામે નવા 4 રોપવાનો છે નિયમ, હાલ ગામમાં 6300ની વસ્તી…

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા…
Read More...

પુલવામા હુમલામાં શહીદ જવાનના ઘરે દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું…

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રદીપ યાદવની પત્ની નીરજ યાદવે શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને ખોળામાં લઈને નીરજ ભાવુક થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે કહ્યું કે, આ તેના પતિનો અંશ છે.…
Read More...

બેંક હવે સમય પહેલાં લોનની ચુકવણી પર નહીં લઈ શકશે વધુ ફી: RBIએ આપી રાહત

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંક અથવા વગર બેન્કિંગની નાણાકીય કંપનીઓ, સામાન્ય ઉપભોક્તાઓ દ્વારા ફ્લોટિંગ દર પર લીધેલી લોનને સમય પહેલાં ચૂકવણી કરીને લોન પૂરી કરી દે તો તેના પર વધારોનો કોઈ ચાર્જ નહીં લાગે. RBI એ શુક્રવારે 2 અલગ અલગ…
Read More...

એક રાજા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, જેથી તેણે રાજકુમારીને બહારની દુનિયા નહોતી દેખાડી, એક દિવસ…

પ્રાચીન સમયમાં એક રાજા હતો. તેની એક દીકરી હતી, જેને તે ખૂબ વધારે પ્રેમ કરતો હતો. રાજમહેલમાં જ રાજકુમારી માટે તમામ સુખ-સગવડાતાઓ ઉપલબ્ધ હતી. તેણે બહારની દુનિયા જોઈ ન હતી. જ્યારે તે મોટી થઈ ગઈ તો એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું કે તેને શહેર…
Read More...

સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી…

આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો…
Read More...

ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડીને હરાવીને સાત્વિક અને ચિરાગ થાઇલેન્ડ ઓપન જીતનારા પહેલા ભારતીય બન્યા

ભારતીય શટલર સાત્વિક સાઇરાજ રંકારેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પહેલી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે રમાયેલા મેન્સ ડબલ્સ ફાઇનલમાં બન્નેએ ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18 થી…
Read More...

સુરતના પોલીસ ઈન્સપેક્ટરે ₹30 લાખની કિંમતના મળી આવેલા હીરા માલિકને પરત કર્યા

વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટરે મળી આવેલા 30 લાખના હીરા માલિકને પરત કર્યા હતા. માલિકે બેગની ઓળખ કરતા આજે હીરા ભરેલી બેગ પરત કરવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. રાઠોડ સવારે 10.40 કલાકની આસપાસ…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબુદ થવાથી હવે આવશે આ પ્રમાણેના ફેરફાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ…
Read More...