ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ, આજે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામનો યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને આજે ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને…
Read More...

રામ મંદિર માટે 87 વર્ષનાં દાદીએ 28 વર્ષથી નથી ખાધું અન્ન, હવે તોડશે ઉપવાસ

87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યું. ઉર્મિલા ફક્ત દૂધ અને ફળહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. આ સંકલ્પ તેમણે વિવાદાસ્પદ ઢાંચો પડ્યા બાદ લીધો હતો. ઉર્મલા ચતુર્વેદીનો સંકલ્પ છે કે જ્યાં સુધી રામ મંદિરનું…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1108 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 63,675 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં…
Read More...

બે લવિંગનું સેવન કરવાથી શરીરમાં થશે અઢળક ફાયદા, દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ…

ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતાં લવિંગ ખાવાથી સ્વાદ વધવાની સાથે સાથે આરોગ્ય પણ સારું રહે છે. આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાના કારણે તેનો દવા બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે માત્ર બે લવિંગનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે.…
Read More...

ઓવન તેમજ મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી આ રીતે બનાવો બિસ્કિટ, જાણો બનાવવાની સરળ રીત

બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમને તમને ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવતા શીખવીશું અને તે પણ…
Read More...

નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય થશે

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે…
Read More...

કોરોનામાં કૌભાંડનો રાફડો ફાટ્યો : એક પછી એક ખુલી રહ્યા છે કરોડોના સ્કેમ, જગતના તાતના પરસેવાના…

રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે…
Read More...

શ્રીનગરમાં આતંકી હુમલામાં 24 વર્ષીય જવાન થયો શહીદ, નવેમ્બરમાં થવાના હતા લગ્ન

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ગલોડનો એક જવાન શહીદ થઇ ગયો. આ શહીદનું નામ રોહન કુમાર હતું. 24 વર્ષીય આ યુવકના નવેમ્બરમાં લગ્ન થવા હતા. શહીદ જવાન ભારતીય સેનામાં 14 પંજાબ રેજીમેન્ટમાં ભર્તી હતો. રોહિત ચાર વર્ષ…
Read More...

આણંદના કલેકટરે પટાવાળાનો વિદાય સમારંભ અનોખી રીતે ઊજવી દાખલો બેસાડ્યો, પોતાની ખુરશી ઉપર બેસાડી નિવૃત…

આણંદ કલેકટરના પટાવાળા તરીકે ફતેસિંહ.એસ.મકવાણા શુક્રવારે વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. કચેરીના અન્ય સાથી કર્મીઓએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. પરંતુ આણંદ જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ફતેસિંહભાઈને એક પટવાળા…
Read More...

બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, ખેડૂતો પાસેથી રોજનું 40 હજાર કિલો…

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના…
Read More...