અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે…

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ…
Read More...

કેનેડામાં કાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓના મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો

જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતો યુવાન એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. જ્યાં હાલમાં તેને રજા હોઇ તેના અન્ય ત્રણ મિત્રો સાથે તે ફરવા માટે ગયો હતો. દરમિયાનમાં કેનેડાના મોંક્ટન પાસે તેમની કારને અકસ્માત નડતાં જંબુસરના યુવાનનું મોત…
Read More...

ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ…

જાણીતી કથા પ્રમાણે જૂના સમયમાં એક સંતના આશ્રમમાં એક શિષ્ય હતો જે અભણ હતો, પરંતુ તે પોતાના ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતો હતો. ગુરુએ બતાવેલું દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો. તેની એક બીજી આદત હતી, તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે ગુરુનો સૌથી…
Read More...

700 વર્ષથી ઈન્ડોનેશિયામાં ભભૂકતા જ્વાળામુખીના મુખ પર બિરાજેલા છે વિઘ્નહર્તા ગણેશ

આ તસવીર જ્વાળામુખી માઉન્ટ બ્રોમોના મુખ પર બિરાજેલા વિઘ્નહર્તા ગણેશની છે. આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329…
Read More...

દવા અને સર્જરી વગર પોઈન્ટ થેરપી દ્વારા માઈગ્રેન, બીપી, ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની સારવાર કરી શકાશે

માનસિક તણાવ, માથામાં દુખાવો, માઈગ્રેન, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, બીપી, ઓસ્ટિયો ઓર્થરાઈટિસ, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ અને ઈન્સોમ્નિયાઅને ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની દવા અને સર્જરી વગર સારવાર કરી શકાય છે. આ પદ્ધતિ છે પોઈન્ટ થેરપી. રાષ્ટ્રીય…
Read More...

આને કોઇ નિયમ લાગુ પડે નહીં? નંબર પ્લેટ વગર, ત્રિપલસવારી અને HSRP નંબર પ્લેટ વગરની બાઇક પર ઘૂમતા…

નિયમો શિખડાવનાર પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે. રાજકોટમાં નિયમોનો ભંગ કરનાર બાઇક સાથે નીકળનાર પોલીસના ફોટા વાઇરલ થયા છે. જેમાં નંબર પ્લેટ વગર એક પોલીસ મેન બાઇક ચલાવી રહ્યો છે. બીજા એક ફોટામાં પોલીસ ત્રિપલ સવારી બાઇક લઇને પસાર થાય છે. તો…
Read More...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે જ રાજકોટમાં સાત કલાકમાં 7 ઇંચ વરસાદ

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ…
Read More...

સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ…

રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.…
Read More...

બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં અંતિમ ઈચ્છા પુરી કરવા બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં, જેથી…

સુરત શહેરની 27 વર્ષની શ્રુચિ વડાલીયાને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે…
Read More...

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને અપાશે 1 લાખના બોન્ડ, 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ…

સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ…
Read More...