96 વર્ષના આ ગુજરાતી દાદાએ બતાવ્યો કેન્સરનો હાથવગો ઈલાજ, બે મહિનામાં મળે રાહત, અનુભવથી જણાવી પ્રવાહી બનાવવાની સાવ આસાન રીત

ગુજરાતના સૌથી મોટી ઉંમરના યૂટ્યૂબર એવા નાથુદાદા તેમના આરોગ્ય વિષયક ઘરેલુ નુસખાઓ માટે ખાસ જાણીતા છે. આ વખતે નાથુદાદાએ કેન્સર માટેનો હાથવગો ઈલાજ બતાવ્યો છે. દૂધીના રસમાં તજનો પાવડર, એલચી, જરૂરી મસાલો નાખી ગરમ કરીને પીવાથી કેન્સરમાં ખૂબ જ રાહત આપે છે. નાથુદાદા આ માટેની સાવ આસાન રીત શીખવે છે. 96 વર્ષના આ દાદા તેમના અનુભવ પરથી કહે છે કે, બે મહિના સુધી આ પ્રયોગ કરવાથી કેન્સરના રોગમાં નોંધપાત્ર રાહત મળે છે.

ધરેલુ ઉપચાર કેન્સર માટે દુધી નો રસ + તજ પાવડર + એલચી + સ્વાદ અનુસાર મસાલા થોડુ ગરમ કરી પીવાથી કેન્સર મા રાહત મળે છે

Home Remedies For cancer bottle Gourd Juice + Cardamom + cinnamon Powder + add some spices and drink warm benifts in cancer Nathu Dada’s age is 96 and his Remedies is very useful Please like share and subscribe for do this kind of seva at the age 96

દૂધી, તજ અને એલચીના આ પ્રયોગથી બે મહિનામાં મટાડો કેન્સર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો