Browsing tag

જાણવા જેવું

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: જાણો હવે ક્યાં જરૂરી અને ક્યાં જરૂરી નથી આધાર કાર્ડ

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વનો નિર્ણય આપી તેની માન્યતાને જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓ સમાપ્ત થઇ જશે. કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ ડોક્યુમેન્ટ્સથી અલગ છે અને તેની કોપી કરી શકાતી નથી. જસ્ટિસ સિકરીએ જણાવ્યું કે, આધારના કારણે સમાજના નિમ્ન […]

બાળકોને મોબાઈલ રમવા આપતા વાલીઓ ચેતજો

બા‌ળકોના મોબાઇલ અને કોમ્પ્યુટર ગેમ પ્રત્યેના વધારે પડતા લગાવને કારણે વિદેશોમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગેમ પ્રત્યે શહેરના બાળકો પર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના ગેમ તથા કયા પ્રકારની ગેમ રમવામાં વધારે રસ ધરાવે છે. તેવા સવાલો પૂછ‌વામાં આવ્યા હતા. વધુમાં મયુરે જણાવ્યું હતું […]

પ્રોપર્ટી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ઉપયોગી માહિતી

કોઇ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે પોતાની મહેનતની એક મોટી કમાણી તેમા લગાવી દે છે. એટલા માટે જરૂરી છે કે જે પ્રોપર્ટી ખરીદો ત્યારે તેની માન્યતાની સંપૂર્ણ તપાસ કરી લેવી. મધ્યપ્રદેશ હાઇકોર્ટના એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે, જો તમે કોઇ ટાઉનશિપમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છો અને તેના માટે બધી જ બેન્ક લોન આપવા તૈયાર […]

સીઝન વગરના લીલા શાકભાજી તમારા આરોગ્ય માટે બની શકે છે ઘાતકી જાણો કારણો

સીઝનમાં શાકભાજીની આવક વધારે હોય છે, પરિણામે ખેડૂતોને ભાવ નથી મળતા. દિનપ્રતિદિન વધી રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો હવે વિપરીત સીઝનમાં પણ શાકભાજીનું ઉત્પાદન લેતા થયા છે. આ માટે તેઓને મોટા પ્રમાણમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે જનઆરોગ્ય પર ખતરો ઉભો થયો છે. પેસ્ટીસાઇડવાળા શાકભાજીનાં સેવનથી લાંબા ગાળે લોહીનાં કેન્સરથી લઇને અનેક બીમારીઓ થવાની […]

દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો

જ્યારે તમે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યા હોવ છો તો તમને કેટલીક એવી વાતો અથવા અધિકાર હોય છે જે તમને ખબર નથી હોતા. તમારી ઓછી માહિતીના કારણે કોઈ અન્ય તમારા અધિકારો છીનવાઈ શકે છે અથવા તમને તેના ફાયદાથી દૂર કરી શકે છે. આ એવા નિયમ છે જેની માહિતી તમારા પ્રવાસને આરામદાયક અને ટેન્શન ફ્રી બનાવી શકે […]

કાર અને બાઇકના ટાયરમાં નાંખો આ લિક્વિડ, ક્યારેય નહીં પડે પંક્ચર

ટૂ વ્હીલર હોય કે ફોર વ્હીલર પંક્ચરની સમસ્યા સતાવતી રહે છે. તેવામાં જ્યારે આપણે ક્યાંક ફરવા જઇ રહ્યા હોવ ત્યારે વાહનમાં પંક્ચર પડે તો મજા ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં પંક્ચર થવું વધારે કષ્ટદાયક હોય છે. આવી સ્થિતિમાં જો પંક્ચર રિપેઇર કરતી દૂકાન આસપાસ ન હોય, ત્યારે મુશ્કેલી વધી જાય છે. જોકે, […]

શું તમે બાળકને ટોક ટોક કરો છો? તો ના કરતા, આવશે આવું પરિણામ

પેરેન્ટિંગને આપણે બહુ હળવાશ લઇને છીએ પરંતુ પેરેન્ટિંગ બહુ સેન્સેટિવ સબ્જેક્ટ છે. પેરેન્ટસનું થોડું પણ ગલત વર્તન તેના બાળકના વ્યક્તિત્વ પર બહુ વિપરિત અસર ઉભી કરે છે. તો બાળક સાથે માત-પિતાએ બહુ સમજદારી પૂર્વક વર્તન કરવું પડે છે. આજકાલના બાળકો ખૂબ જ સ્માર્ટ બની ગયા છે. જો બાળકો સાથે સતત ગલત બિહેવિયર કરવામાં આવશે તો […]

જો તમારી કાર કે બાઇક માટે લેવા માગો છો VIP નંબર તો આ છે પ્રોસેસ

નંબર્સ આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. ઘણા લોકો અમુક ખાસ નંબરને પોતાના માટે લકી માનતા હોય છે અને તેના કારણે પોતાની દરેક વસ્તુમાં એ નંબરને સામેલ કરે છે. ખાસ કરીને લોકો પોતાની કાર અથવા બાઇક માટે પણ પોતાના લકી નંબર અથવા વીઆઇપી નંબર લેવા માગે છે. સૌથી વધારે વીઆઇપી નંબર્સ આ પ્રકારના હોય છે, […]

ઘરમાં કીડી ઓથી છો પરેશાન? આ રીતે ભગાડો કીડી; એ પણ માર્યા વગર…

ગરમી શરૂ થઇ ગઇ છે અને કીડીઓ પણ તેમના દરમાંથી બહાર આવે છે. એવામાં તમે ઘરમાં કે ઓફિસમાં કીડી થવાથી ખૂબ પરેશાન રહો છો જેના માટે તમે અનેક પ્રકારના ઉપાય કરો છો જે ખાસ કરીને નાકામ સાબિત થાય છે. જો તમે ગરમીમાં કીડીના આતંકથી પરેશાન રહો છો તો આ નુસખા તમારે ખૂબ ઉપયોગી સાબિત થઇ […]

શા માટે પીવું જોઈએ માટીના ઘડાનું પાણી ?

પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટીના વાસણોમાં જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક […]