Browsing category

રેસીપી

શિયાળામાં તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો. લીલવાની કચોરી બનાવવા જોશે સામગ્રી 500 ગ્રામ લીલી તુવેરના દાણા, 100 ગ્રામ વટાણાના દાણા, 1/1 નાળિયેર […]

શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક ખાવાથી શરીર રહેશે રોગમુક્ત, જાણો કેવી રીતે બનાવાય મેથી પાક.

મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ વાત દરેક લોકો જાણે છે. મેથી એક એવી વસ્તુ છે જેના સેવનથી તમે શરીરને રોગમુક્ત બનાવી શકો છો. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેને ફાયદા અઢળક હોય છે. ખાસ કરીને તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે […]

ઠંડીમાં ગરમા ગરમ હૉટ એન્ડ સોર સૂપ હોટલમાં નહીં ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હોટ એન્ડ […]

સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ચાપડી તાવો બનાવવા નોંધી લો રીત, જોઇને મોંમાં આવી જશે પાણી

સૌરાષ્ટ્રના લોકો ખાણીપીણીના શોખીન હોય છે એમા પણ જો રાજકોટની વાત કરીએ તો રાજકોટના લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ખાસ કરીને રાજકોટની એક વાનગી લઇને આવ્યા છીએ. જે છે ચાપડી તાવો.. આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચાપડી તાવો. ચાપડી માટે 1 […]

ગરમા ગરમ વઘારેલો બાજરીનો રોટલો ઘરે બનાવો, હાઇવેના ઢાબામાં જવાની જરૂર નથી, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે. તો સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો […]

શું તમે ઘીથી લથબથ અને ખુબજ સ્વાદિષ્ટ એવું લીલી હળદરનું શાક ખાધુ છે? આ શિયાળે તમે પણ ટ્રાઈ કરો જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. આ શાકને તમે મકાઈ-બાજરીના રોટલા કે પછી કડકડી ભાખરી સાથે સર્વ કરો જમવાની ખુબજ મજા […]

શિયાળુ વસાણા તરીકે બાજરીના લોટની ગરમા-ગરમ રાબ બનાવો, શરદી – કફમાં મળશે રાહત

રાબ એક લિક્વીડ વસાણું છે. રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે.તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.શરીરમાં ગરમાવો પણ મળે છે, ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડીમાં બનાવીએ. રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે. બાજરીની રાબ ખાસ કરીને નાના બાળકો માટે ઉત્તમ છે. તેમને દાંત આવતા હોય, કફથી છાતી ભરાઈ ગઈ […]

કાઠિયાવાડનું મસાલેદાર ઢોકળીનું શાક બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની રીત

ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક… સામગ્રી 1 કપ – ચણાનો લોટ 1/4 કપ – જાડી છાશ 1 કપ – પાણી 2 ચમચી – તેલ 1/2 ચમચી – મીઠું 1/4 ચમચી – […]

ટેસ્ટી અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી દહીં તિખારી કેવી રીતે બનાવાય? જાણો સરળ રીત

ગુજરાતીઓ ટેસ્ટી ખાવાના ખૂબ શોખીન હોય છે એમા પણ જો કાઠિયાવાડી વાનગી એકદમ અલગ જ હોય છે તો આજે અમે તમારા માટે એક કાઠિયાવાડી વાનગી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાઠિયાવાડી તિખારી… સામગ્રી 1 કપ – દહી 1 કપ -બારીક સમારેલી ડુંગળી 1 કપ – […]

વજન ઉતારવા માટે સાંજે પીઓ ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ, જાણો બનાવવાની રીત

ઘણી વખત સાંજે આપણને એટલી બધી ભૂખ લાગી હોય છે, અને સાથે ડિનર કરવામાં હજી સમય લાગે એવું હોય છે. ત્યારે આવો સૂપ તમારા હેલ્થ માટે એક સારો ઓપ્શન સાબિત તી શકે છે. ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ બનાવવા માટેની સામગ્રી: 1 વાટકી ફણગાવેલા મગ અને મઠ 4 ટામેટા 1 બટેટુ 1 ચમચી આદુ- લસણની […]