Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આણંદના દંપત્તિએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન જીવતા 90 વર્ષીય વુદ્ધાને પોતાના ઘરે આશરો આપી 12 દિવસ સેવા કરી, વૃદ્ધાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા

કેટલાક માણસોને બીજા માટે ઘસાઈ છૂટવામાં સંતોષ મળે છે. ઘસાઈને ઉજળા રહીએ ની ભારતીય સંસ્કાર પરંપરા છે. આવા માયાળુ માનવી સુપેરે નિભાવતા હોય છે. જ્યારે કેટલાક ઘરમાં માના આંસુ નહી લૂછનારો વૃદ્ધાશ્રમ જઇ વૃદ્ધોની સેવા કરતા ફોટા વાઈરલ કરતો હોય છે. આણંદના રાજુભાઈ બારોટ અને તેમના પત્નીએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન વ્યતીત કરતા 90 વર્ષના વૃદ્ધાને […]

વડોદરામાં અષ્ટસહેલી ગ્રૂપ દ્વારા શરૂ કરાઈ સાડીની લાઇબ્રેરી: મહિલાઓ પ્રસંગોમાં 10 હજારથી 1 લાખ સુધીની જાજરમાન સાડી અને ડ્રેસ માત્ર લોન્ડ્રી ચાર્જ ભરીને પહેરી શકાશે

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે સામાજિક પ્રંસગોએ મહિલાઓએ સ્થિતિ અનુરૂપ સમાધાન કરવું પડતું હોય છે. આવી બહેનો પણ પોતાને ગમે તેવી સાડી પહેરીને સામાજિક પ્રસંગ પૂરો કરી શકશે. કારણ કે, વડોદરામાં ગુજરાતની બીજી સાડી લાઇબ્રેરીનો પ્રારંભ 14 નવેમ્બરથી થયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

25 વર્ષથી નિ:સ્વાર્થભાવે સેવા કરનાર રિક્ષાચાલકને મહિલાએ આપી કરોડની સંપત્તિ, 3 માળનું મકાન અને તમામ સંપત્તિ તેને આપી દીધી

25 વર્ષની સેવાનું ઈનામ, મહિલાએ રિક્ષા ચાલકને આપી કરોડની સંપત્તિ 63 વર્ષીય મહિલાએ નિઃસ્વાર્થ સેવા કરી રહેલા રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને તમામ મિલકત તેમના નામે કરી આપવાનું નક્કી કર્યું છે. પતિ પછી દીકરીનું પણ અવસાન થયું ત્યારે બધાં સગાંસંબંધીઓએ તેનાથી મોં ફેરવી લીધું, પરંતુ આ રિક્ષાચાલક 25 વર્ષથી તેની સેવા કરી રહ્યો હતો. […]

જસદણના એક ચોપડી ભણેલા જીવરાજભાઈ રાઠોડે બનાવ્યું હતું દેશનું પહેલું થ્રેસર, આજે 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે

સમગ્ર રાજકોટ જિલ્લામાં ગઈકાલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વિક્રમ સંવત 2078ના પ્રારંભની સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે. આજે ભાઈબીજ છે. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બેનને ત્યાં જમવા જશે અને બેન પોતાના ભાઈને પ્રેમથી જમાડશે તથા સુખી, સમૃદ્ધિના આશીર્વાદ પાઠવશે. આજના પર્વમાં બહેન દ્વારા પીરસતા ભોજનનું મહાત્મય હોય છે. ત્યારે ખેડૂતોના શ્રમદાનને […]

અમદાવાદનો અનોખો રીક્ષાવાળો: પેસેન્જર પાસેથી નથી માંગતો ભાડું, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

આજના મોંઘવારીના યુગમાં લોકો પૈસા કમાવા માટે કઈ પણ કામ કરે છે પરંતુ આજે અમદાવાદના એક એવા રીક્ષા ચાલકની વાત કરાવી છે, પોતાની રીક્ષામાં લોકોને મુસાફરી કરાવે છે પણ ક્યારેય પૈસાની માંગણી કરતા નથી અને જ્યારે મુસાફર પૈસાનું પૂછે ત્યારે રીક્ષા ચાલક એમ કહે છે કે, તમારે જે ઈચ્છા હોય તો આપો નહીંતર ચાલશે. આ […]

પગભર થવા પગ નહીં હિંમત જોઈ: અમદાવાદમાં ઝોમેટોનો દિવ્યાંગ ડિલિવરી બોય કરે છે પાર્સલ ડિલિવરી, જાત મહેનતથી ખરીદ્યું થ્રિ-વ્હીલ સ્કુટર

હિતેષ ડાંગી. 23 વર્ષનો આ યુવાન નાનપણમાં ચાલતાં શીખ્યો જ, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો. જીવનભરની ખોડ રહી ગઈ. બે કાંખઘોડીના સહારે ચાલવું પડે તેવી સ્થિતિ આવી. ઈશ્વરે હિતેષનો પગ છીનવી લીધો પણ હૈયામાં હામ ભરપૂર આપ્યું. તેની બે કાંખઘોડીને જ સફળતાની સીડી બનાવી નાખી. ઓફિસમાં બેઠાં […]

પિતા અને દીકરીની આ જોડી અન્ય માટે બની પ્રેરણારૂપ: પિતા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર કરે છે નોકરી, દીકરીએ પ્રતિષ્ઠિત IITમાં મેળવ્યું એડમિશન

આ પ્રેરણાદાયક કહાણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરી છે. તેમણે આ ફોટો ટ્વિટ કરતા જણાવ્યું કે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને અટેન્ડ કરનાર કર્મચારી મિ. રાજાગોપાલનની દીકરી આર્યાની પ્રેરક કહાણી હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આર્યાએ IIT કાનપુરમાં એડમિશન મેળવ્યું છે જે ગૌરવપૂર્ણ છે. આર્યાને ખૂબ સારી […]

દાહોદના ચીલાકોટા ગામની મહિલાઓનું સાહસ: મહિલાઓએ પહેલાં ગામને સોલારથી પાણી આપ્યું અને હવે બચેલી વીજળીથી અનાજ દળવાની ઘંટી શરૂ કરી

દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામના ધેડ ફળિયાની મહિલાઓને બેડલા લઇને પાણી ભરવા જવું પડતુ હતું. સીની સંસ્થા અને સસ્ટેન પ્લસના સહયોગથી ફળિયામાં પીવાના પાણી માટે સોલાર સિસ્ટમ લગાવવાનું નક્કી થયુ હતું પણ તેની નિભાવણીનો મોટો પ્રશ્ન આવ્યો હતો. આ ફળિયામાં રહેતી મહિલાઓએ તે માટેની તત્પરતા બતાવતા 11 મહિલાઓની પાણી સમિતિ બનાવા હતી. પાણીની સમસ્યાથી મુક્તિનો માર્ગ […]

ડીસાના વાઘપુરાના શિક્ષકની પ્રામાણિકતા: બસમાંથી દાગીના અને રોકડ સહિત 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભરેલી મળેલી બેગ મૂળ માલિકને પરત કરી

ડીસાની વાઘપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને અમદાવાદ ભીનમાલ એસટી બસમાંથી દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 1.70 લાખ ભરેલો થેલો મળી આવ્યો હતો. જેથી શિક્ષક દ્વારા ડીસા બસ સ્ટેશનમાં એસટી કર્મચારીઓ સાથે રાખી મૂળ માલિકને થેલો પરત કરી ઈમાનદારીના દર્શન કરાવ્યા હતાં. ડીસા તાલુકાના લોરવાડા (વાઘપુરા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ગોવિંદજી સાદુળજી ઠાકોરને […]

આ ગુજરાતીએ ડ્રાઈવરની નોકરી કરી વિદેશ જવા રૂપિયા ભેગા કર્યા, પછી પોરબંદરના નાનકડા ગામમાંથી ઈઝરાયેલ પહોંચ્યા અને આજે ઈટાલીમાં જીવે છે ‘મજ્જાની લાઈફ’

ગુજરાતીઓ મરજી પ્રમાણે ફરવા માટે જાણીતા છે પછી તે વિદેશ ફરવા જવાનું હોય કે ત્યાં જઈને વસવાનું. વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે, ભલે સંખ્યા ઓછી હોય પરંતુ નાના-નાના ગુજરાતી સમુદાયો લગભગ દરેક દેશમાં મળી રહે છે. વિદેશમાં સ્થાયી થવાની પ્રબળ ઈચ્છા અને પ્રયત્નો કરતાં ગુજરાતીઓનું ઉદાહરણ 37 વર્ષીય રાજુ કારાવદરા છે. રાજુ કારાવદરા ધોરણ […]