Browsing category

ટ્રાવેલ

શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ આવેલો છે અતિસુંદર હવા મહેલ ? જાણો ક્યાં આવેલો છે

હવા મહેલનું નામ પડે એટલું પહેલો વિચાર જયપુરનો જ આવે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ રાજસ્થાનના જયપુરનો હવા મહેલ જોયો પણ હશે, પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે? આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે ન હોય, પરંતુ સુંદરતા અને બાંધકામની દૃષ્ટિએ તે જયપુરના મહેલને પણ ટક્કર […]

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, ત્યાં છે ઘણું બધુ જોવા જેવું

રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે એટલા જ ભારતીય ટૂરિસ્ટ્સ પણ આવે છે. અને કેમ નહિં? અહીં જોવા જેવી એટલી બધી જગ્યા છે કે ગમે તેટલી વાર જાવ, મન ભરાય જ નહિ. ઉદેપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન આબુ ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ […]

કચ્છમાં આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે જાણો વિગતે..

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા…’ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસન વિભાગની ‘ખુશ્બુ ગુજરાત કી’ની જાહેરાતમાં આપણને આવું કહેતા અનેકવાર સાંભળવા મળ્યા છે. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, દરિયા કાંઠો, સફેદ રણ, કચ્છનું નાનું રણ સહિતના અનેક દર્શનીય સ્થળો જોવા મળશે. એ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં કચ્છમાં […]

આ છે ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો, એને જોયા પછી ગોવા અને દીવ-દમણને ભૂલી જશો

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે ઉપડી જઈએ કોઈ જગ્યાએ ફરવા. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર તમે કંટાળી ગયા હશો. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે બીજે ક્યાંય દૂર જવાની જરુર નથી. આપણા ગુજરાતમાં જ કેટલાય એવા ડેસ્ટિનેશન છે જ્યાં તમે પહેલા ક્યારેય નહીં ગયા […]

ગુજરાતનું મસૂરી અને શિમલા છે આ હિલ સ્ટેશન

ફરવાના શોખિનોમાં દરિયા કિનાર ઉપરાંત હિલ સ્ટેશન પણ સૌથી લોકપ્રિય ઓપ્શન હોય છે તેનું કારણે છે ઊંચા પર્વત પર હવામાન વર્ષના લગભગ તમામ મહિનામાં મોટાભાગે આલ્હાદક જ રહેતું હોય છે. તેમાં પણ ગુજરાતી હોવ અને હિલ સ્ટેશનનું નામ આવે એટલે સૌથી પહેલા બે જ નામ આવે સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ, પરંતુ તમને […]

ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની સાથે એડ્વેન્ચર એક્ટિવિટીઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો લાભ લેવા માગો છો તો આ માટે તમે આણંદ […]