ઊંઝા ઉમિયા માના દર્શન કરી પરત ફરતાં સુખડિયા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, આ કરુણાંતિકામાં વૃંદાવન સ્વીટ્સના સંચાલકનું મોત
ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ્સના નામે વ્યવસાય કરતાં અને વિવિધ બ્રાંચ ધરાવતા સુખડિયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના પત્ની અને ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદ સાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે વહેલી પરોઢે […]