Browsing Category

સમાચાર

સુરતમાં સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડતા ગોરખધંધા કરતી 16 થાઈલેન્ડ અને બે ભારતીય યુવતીઓ ઝડપાઈ

સુરતના પીપલોદ ડુમસ રોડ પર સ્પાની આડમાં ગોરખધંધા ચાલે છે તેવી સતત ફરિયાદ પોલોસને મળતી હતી, જેને લઇને એક જ બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 16 થાઈલેન્ડની યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3…
Read More...

ચીનનો દાવો – કોરોનાના દર્દીઓ જાપાનની આ દવાથી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા દુનિયામાં વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને (China) દાવો કર્યો છે કે જાપાનની (Japan)એક દવા…
Read More...

કોરોના વાયરસને લઇ સુરત ડાયમંડ એસોસિએશને રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને લીધો આ મહત્ત્વનો નિર્ણય

કોરોના વાયરસના કારણે સુરતમાં ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં રફ ડાયમંડનો સ્ટોક ખૂબ ઓછો ત્યારે ડાયમંડ એસોશિયેશન દ્વારા રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને હીરા ઉદ્યોગમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય લેવામાં…
Read More...

સારા સમાચાર: વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના 80000 દર્દીઓ સાજા થયા, ભારતમાં પણ અત્યાર સુધીમાં 14…

વિશ્વમાં કોરોનાના કેર વચ્ચે તેની રસી બનાવવા 50 કંપનીઓ વ્યસ્ત બની ગઈ છે. એટલું જ નહીં સારા સમાચાર એ છે કે વિશ્વમાં 80 હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં પણ 14 દર્દી સાજા થયા હોવાના અહેવાલ છે. દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત 64 વર્ષીય…
Read More...

વિદેશથી આવેલા લોકો જો ઘરમાં નહીં રહે તો તેમની સામે પોલીસ ફરિયાદ થશે અને જેલમાં પણ મોકલાશે: અમદાવાદ…

હોમ ક્વોરન્ટાઈન કરાયેલા વધુ ચાર લોકોને મ્યુનિ. હેલ્થ વિભાગે સોલા સિવિલમાં દાખલ કરી દીધા હતા. બે દિવસમાં આ સંખ્યા 7ની થઈ છે. 14 દિવસ સોલા સિવિલમાં રહ્યા પછી આ તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી…
Read More...

અમેરિકામાં ગુજરાતીઓએ દાખવી દરિયાદિલી: ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

કોરોના વાયરસે દુનિયા આખીમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસથી દુનિયાની મહાશક્તિ અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવા આકરા સમયમાં ભારતીય સંસ્કૃતિ ‘અતિથી દેવો ભવ’ના દર્શન હજારો કિલોમીટર…
Read More...

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ટીવી ચેનલ્સના માધ્યમથી અપાશે શિક્ષણ, આ ચેનલ્સ પરથી થશે પ્રસારણ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી એક અભિનવ પ્રયોગ દ્વારા…
Read More...

મુંબઈમાં એક જ ટેક્સીમાં બેસવાથી 5 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો અને એકનું મોત થયું

દેશમાં કોરોના વાયસના અત્યાર સુધીમાં 147થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ત્રીજા દર્દીનો જીવ ગયો છે. આપણને કશું ના થાય એવા વહેમમાં રહેવાના બદલે સાવચેતી રાખવી જરુરી છે, વાંચો મુંબઈનો કિસ્સો..…
Read More...

ગરમી આવશે એટલે કોરોના વાયરસ ચાલ્યો જશે એવું માનતા નહીં, ગરમીમાં પણ કોરોનાના વાયરસ મરે તેવો કોઈ લક્ષણ…

થોડા સમય પહેલા સુધી કોવિડ-19 (COVID-19)ને ફ્લૂ જેવો માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પછી જોવામાં આવ્યું કે તે ફ્લૂથી અનેકગણો ખતરનાક અને સારવાર ન કરી શકાય તેવો છે. National Institute of Allergy and Infectious Diseasesના ડાયરેક્ટર Dr. Anthony…
Read More...

ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર? વીરપુર પાસે ધો.10-12ની ઉત્તરવહીઓ રોડ પર રખડી રહી છે, આ માટે…

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે.…
Read More...