Browsing Category

સમાચાર

ગુજરાતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો, આજે નોંધાયા અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ અને…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...

સુરતમાં હીરાનું યુનિટ શરૂ હોવાની બાતમી મળતા પોલીસ અને SMCની રેડ, માલિકે કહ્યુ-બાકી ઉદ્યોગો તો શરૂ છે…

સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાના અને ઓફિસો શરૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાની ટીમ અને કતારગામ પોલીસ દ્વારા ઓફિસો અને યુનિટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન યુનિટોમાં કર્મચારીઓ…
Read More...

એક સ્કૂલ આવી પણ! કોરોના સમયે વાલીઓની પીડા સમજીને હિંમતનગરની સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી…

કોરોનાને કારણે (Coronavirus) રાજ્યમાં સ્કૂલ/કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. બીજી તરફ નવું શૈક્ષિણક સત્ર શરૂ થતાની સાથે જ સ્કૂલના સંચાલકો (School Owners)એ સરકારની મનાઇ છતાં વાલીઓ પર સ્કૂલ ફી (School Fee) ભરવા માટેનું દબાણ વધારી…
Read More...

અમદાવાદમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા હોય તો…

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક મોટો કિસ્સો સામે આવ્યા છે જે તમામ માટે એક મોટો સવાલ ઉભો કરે છે. અમદાવાદના…
Read More...

સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ રૂમનો સામાન લઈ વતનની વાટ પકડી

હીરા ઉધોગમાં વધતા કેસને લઈને તંત્ર દ્વારા અઠવાડીયાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વતન જવા મજબૂર બન્યા છે. કામ ન કરે ત્યારે પગાર ન મળતો હોવાથી સુરતમાં ખાવા પિવાના પ્રશ્નો ઉભા…
Read More...

સુરતમાં સ્થિતિ બગડી, તમામ રેકોર્ડ તૂટ્યા – 248ને કોરોના વળગ્યો, સરકાર ચિંતિત –…

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે કાલે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે 12 લોકોના કોરોનાથી…
Read More...

અમદાવાદમાં મહિલા ક્રાઈમની PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મનાં આરોપી પાસેથી અધધ 35 લાખની ખંડણી માંગી,…

અમદાવાદમાં મહિલા ક્રાઈમના પીએસઆઈ સામે પૈસા પડાવવાની અરજી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર…
Read More...

ખાટ્ટાં ઓડકાર, અપચો અને ગેસની સમસ્યા રહેતી હોય તો કરો આ 6 ઉપાય ફટાફટ થઈ જશે દૂર

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. પણ બફારો અને ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. સીઝન બદલાય એટલે આપણાં શરીરમાં પણ કેટલાક ફેરફાર આવે છે. જેમાં સૌથી પહેલાં તેની અસર આપણાં પાચનતંત્ર પર પડે છે. એમ પણ ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે.…
Read More...

આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી.…
Read More...

સુરતમાં CA યુવતીને નોકરી ઉપર પરત આવવા માટે કંપનીએ દબાણ કરતા ફાંસો ખાઈને કર્યો આપઘાત

સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પાછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને આ યુવતી માનસિક (Mental…
Read More...