Browsing Category

સમાચાર

કરુણ ઘટના! લગ્નના એક દિવસ પહેલા 30 લાખ રૂપિયા દહેજની માંગણી કરતાં પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર…

હરિયાણા: સમાજમાં હજી પણ દેહજનું (Dowry) દૂષણ દેખાઈ રહ્યું છે. લગ્નના (marriage) એક દિવસ હેલા જ હરિયાણામાં (Haryana) રેવાડીમાં પુત્રીના પિતાએ 30 લાખ રૂપિયા દહેજની માંગણી બાદ લગ્નના કાર્ડ (Marriage card) ઉપર સૂસાઈડ નોટ (suicide note) લખીને…
Read More...

સુરત જિલ્લાની ચકચારી ઘટના: લિવ-ઇનમાં રહેતી પ્રેગનેન્ટ યુવતીને તેના જ સાથીએ મોતને ઘાટ ઉતારી લાશને…

બારડોલીના બાબેન ખાતે લકઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ એન્ડ રિલેશનશિપમાં ગર્ભવતી યુવતીની સાથે જ રહેતા યુવકે હત્યા કરી હતી. એટલું જ નહીં, પણ રશ્મિ કટારિયા નામની યુવતીની હત્યા કરી લાશ 22 કિમી દૂર આવેલા યુવતીના પિતાના જ ખેતરમાં દફનાવી દીધી હતી. હાલ…
Read More...

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા બ્રધર્સનું કોરોનાથી મૃત્યુ, સિક્યુરિટી…

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા બ્રધર દયારામ વસાવાનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેને પગલે સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર્સમાં શોકની લાગણી પ્રસરી છે. સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કર્મીઓએ દયારામ…
Read More...

છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 90 થવાની શક્યતા

પેટ્રોલિયમ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સોમવારે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 90ની…
Read More...

નવી ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ સામેલ થઈ શકશે, અંતિમવિધિમાં 50…

ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી નાંખી છે. જ્યારે અન્ય…
Read More...

ભાઇ-ભાભીના મૃતદેહને હોસ્પિટલ સુધી લાવવા-લઇ જવા માતાના ઘરેણા ગિરવે મૂકવા પડ્યા

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં દંપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ સુધી લઇ જવા અને પછી પરત ઘરે લાવવા માટે યુવકે પોતાની વૃદ્ધ માતાના ઘરેણાં ગિરવે મુકવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. યુવક પાસે વાહનનું ભાડું ચુકવવાના રૂપિયા નહોતા. એવું પણ…
Read More...

કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે રાજકોટમાં યોજાયું અનોખું ‘ડ્રાઈવ થ્રૂ…

દિવસે અને દિવસે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા પણ કોરોના સંક્રમણના કારણે રાજકોટ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ (Night curfew)…
Read More...

‘હું કાયર નથી.. સોરી પપ્પા..’: સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ…

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રતાપગઢમાં એક આઈટીઆઈના વિદ્યાર્થીએ ( ITI students suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. લાલગંજ નિવાસી ધીરેન્દ્ર શર્મા ઉર્ફે ધીરુ પુત્ર રામશંકર શર્મા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેણે ફાંસી લગાવીને…
Read More...

લ્યો બોલો! માસ્કના દંડની આવક 5 મહિનામાં જ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની એક વર્ષની કમાણી કરતાં વધી ગઈ, અત્યાર…

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ અમલમાં છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ 1515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78…
Read More...

કોરોનાએ અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીના પરિવારનો માળો વિખેરી નાંખ્યો: પહેલા માતાનું, બીજા દિવસે…

દિવાળીના તહેવાર પહેલા ખરીદી માટે ઉમટી પડેલી બેકાબૂ ભીડના કારણે ગુજરાતમાં ફરી કોરોના બોમ્બે ફૂટ્યો છે. 21 નવેમ્બરે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1515 કેસ નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. શહેરમાં 350થી વધુ કેસ આવવા લાગ્યા છે.…
Read More...