Category: શૈલેષભાઇ સગપરિયા

દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો

“મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. …

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે …

લાખો લોકોની આંખો બચાવીને 36 વર્ષથી ગરીબોના સેવા યજ્ઞની ધૂણી ધખાવનાર ડો. કાતરિયા સાહેબ

ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી …

સરદાર પટેલ : કંચન અને કામીનીના ત્યાગી સાચા સાધુ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એકદિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. …

સમાજમાં જ્યાં સુધી આવા ચાણક્ય સમાન શિક્ષકો હયાત છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ વિદ્યાર્થીને અન્યાય કરી શકે.

ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 …

ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી …

દુષ્કર્મથી ગર્ભવતી થયેલી કિશોરીના બાળકને મહેશભાઈ સવાણીએ દત્તક લઈને તમામ જવાબદારી ઉપાડી

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી …

મધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. …

લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી …

15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશમનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. …
error: Content is protected !!