Browsing Category

બોધકથા

એક ગરીબ મહિલાએ દીકરાને ભણાવીને અધિકારી બનાવ્યો, એક દિવસ દીકરાએ માં ને કહ્યુ કે – હું તમારું…

એક ગરીબ પરિવારનો યુવક ભણી-લખીને મોટો અધિકારી બની ગયો. તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. માતાએ અનેક કષ્ટો સહન કરીને તેને ભણાવ્યો અને સફળ જીવન આપ્યું. એક દિવસ દીકરો માતા પાસે આવ્યો અને બોલ્યો કે - માતા, તમે જીવનભર મારા માટે ઘણું કર્યુ છે.…
Read More...

મહિલાને વાત-વાત પર આવતો હતો ગુસ્સો, ઘર-પરિવાર અને સોસાયટીના લોકો તેનાથી હતા પરેશાન, એક સંતે તેને…

પ્રાચીન સમયમાં એક ક્રોધી સ્વભાવની મહિલા હતી. વાત-વાત પર તેને ગુસ્સો આવી જતો હતો. ગુસ્સામાં તે નાના-મોટા કોઈને નહોતી જોતી અને જે મોમાં આવે બોલી દેતી હતી. તેના પરિવારની સાથે જ આખી સોસાયટી તેનાથી પરેશાન હરતી. જોકે, જ્યારે તેનો ગુસ્સો શાંત થાય…
Read More...

એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને…

કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને…
Read More...

એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1…

એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ…
Read More...

એક રાજાને ભેટમાં મળેલા બે સુંદર કબૂતર માંથી એક કબૂતર તો થોડા દિવસમાં ખૂબ ઊંચાઈ સુધી ઊડવા લાગ્યું,…

પ્રાચીન સમયમાં એક રાજા પોતાના પાડોસી રાજ્યમાં ફરવા ગયો. પાડોસી રાજાએ ખૂબ સારી રીતે તેમનુ સ્વાગત કર્યુ. થોડા દિવસ ત્યાં રહ્યા પછી રાજા પોતાના રાજ્ય પાછા આવવા લાગ્યા તો પાડોસી રાજાએ તેમને 2 સુંદર કબૂતરો ભેટમાં આપ્યા. રાજા તે બંને કબૂતરોને…
Read More...

એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગી રહ્યો હતો, એક દિવસ એક શેઠે તેને પૂછ્યું – જો હું તને રૂપિયા આપું…

કોઈ શહેરમાં એક ભીખારી રહેતો હતો. તે ટ્રેનમાં લોકો પાસે ભીખ માંગતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો, તો તેણે એક શેઠજી દેખાયા. તેને લાગ્યુ કે શેઠજી તેને વધુ રૂપિયા આપશે. એવું વિચારીને તે શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે તેણે ભીખ માંગી.…
Read More...

મન હોય તો માળવે જવાય

આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં…
Read More...

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ…
Read More...