Browsing Category

અચીવમેન્ટ

NASAની કમાન હવે મૂળ ભારતીયના હાથમાં : સ્પેસ સાયન્ટિસ્ટ ભવ્યા લાલ US સ્પેસ એજન્સી NASAના કાર્યકારી…

ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની…
Read More...

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ ભંગારમાંથી લીધેલી કારમાં બેટરી, કંટ્રોલર ફિટ કરી ઇલેક્ટ્રિક કાર બનાવી, 2…

સુરેન્દ્રનગર સી.યુ.શાહ યુનિવર્સટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભંગારમાંથી કાર લાવી એમાં બેટરી, કન્ટ્રોલર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. અંદાજે 50 હજારનો ખર્ચ અને 6 માસની મહેનત બાદ…
Read More...

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું, કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પુનાથી…

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે પુનાથી દેશના અલગ અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી હતી. ત્યારે રાજકોટની નિધી અઢીયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ…
Read More...

સુરતના ઋષિ પટેલે CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ સાથે ભારતમાં ટોપ 25માં સ્થાન મેળવ્યું, અમદાવાદ…

સુરતના 21 વર્ષીય યુવક ઋષિ પટેલે દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થામાં એડમીશન લેવા માટે પ્રાથમિક પરીક્ષા CAT આપી હતી. જેમાં તેને 99.99 પર્સેન્ટાટાઈલ રેન્ક મેળવીને ભારતભરમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષિએ અભ્યાસ સાથે પરીક્ષા આપી એક…
Read More...

અમદાવાદનો યુવાન નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું

ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC યુનિટ પણ વધારવામાં આવી છે.તેવા સમયે…
Read More...

કેરળની 21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને પાર્ટીએ તિરુવનંતપુરમની મેયર માટે પસંદ કરી છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાંની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો…
Read More...

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ ખ્યાતી જોષી અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની કોરોના વેક્સિનના…

વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતા કોરોનાના ક્લિનિકલ ટ્રાયલ અંગે ખ્યાતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર…
Read More...

ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ…

શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં…
Read More...

વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની…
Read More...

ગુજરાતના મોડાસા તાલુકાના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થઈ, રોયલ…

મોડાસાના પહાડપુરના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ…
Read More...