અમદાવાદના બે યુવાનોની અનોખી ઝુંબેશ, મંદિરોમાં ચઢાવાતા 1 હજાર કિલો ફૂલમાંથી બનાવ્યું ખાતર

મંદિરોમાં ભક્તો ભગવાનને ફૂલ અર્પણ કરે છે. બીજા દિવસે આ ફૂલ મંદિર પાણીમાં પધરાવી દે છે અથવા કચરામાં આપી દે છે. ઘણીવાર કચરામાં આપેલા ફૂલ લોકોના પગમાં પણ કચડાતા હોય છે. પરંતુ અમદાવાદના બે યુવાન અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે મંદિરમાં ચડાવાતા…
Read More...

વડોદરાનો વિવેક પટેલ UNના લેસ્કોટા મિશનનું નેતૃત્વ કરશે, ભંડોળ એકત્ર કરીને તાન્ઝાનિયામાં 8 સ્કૂલો…

યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયાના બાળકો અને યુવાનો માટે શાળાનું નિર્માણ કરવા માટે લેસ્કોટા મિશન શરૂ કરાયું છે. પ્રથમ વખત ગુજરાતી વિવેક પટેલ પ્રોજેક્ટમાં જોડાશે અને 100 બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે. મૂળ વડોદરાનો વિવેક પટેલ…
Read More...

તાંબાના પાત્રનું પાણી પીવાથી થાય છે આ ગજબના ફાયદા

તમે સાંભળ્યું તો હશે જ કે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી અનેક લાભ થાય છે. તાંબાનું પાણી પીવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. તાંબામાં બેક્ટેરિયાનો નાશ કરતાં ગુણ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી…
Read More...

રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી ‘રોટલી બેન્ક’, સેંકડો જરૂરિયાતમંદોને મફત આપે છે ભોજન

આપણા દેશમાં રોજના 19 કરોડથી વધુ લોકોને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. જ્યારે ઘણા લોકો નિયમિત ભોજનનો બગાડ કરે છે, થાળીમાં છાંડે છે. આ સમયે આપણે જરૂરિયાતમંદો અંગે વિચાર પણ કરીએ છીએ? આ જ ચીજને ધ્યાનમાં રાખીને એક ચેરિટેબલ ટ્રસ્ટે રાજકોટમાં અનોખી…
Read More...

અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં…

નાના હોઈએ ત્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય, પણ મોટા થઈએ પછી તેમાંથી આશ્ચર્યની બાદબાકી થવા માંડે છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષનો મિહિર પટેલ આજે પણ આકાશમાં ઊડતાં વિમાન જોઈને નાનાં બાળક જેટલો જ રોમાંચિત થઈ જાય છે. આ અહોભાવે…
Read More...

પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ચાલતી ‘રામ રોટી’ એટલે સારથિ ફાઉન્ડેશન

અમદાવાદ: પંજાબના અમૃતસર શહેરના ગોલ્ડન ટેમ્પલમાં શ્રદ્ધાળુઓ માટેના લંગર (ભોજન ભંડારા)પરથી પ્રેરણા લઈને શહેરના એક તબીબે સારથિ ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકોને માટે પ્રતિ દિન ‘જમ્યા પહેલા જમાડો’ના સૂત્ર સાથે ‘રામ રોટી’ અભિયાન શરૂ કર્યું છે.આ…
Read More...

ખેડૂતે રસ્તામાંથી મળેલા 15 તોલા સોનાના દાગીના મૂળ માલિકને ઘરે બોલાવી પરત સોંપી પ્રમાણિકતા દર્શાવી

લાખણી તાલુકાના અછવાડિયા ગામમાં ખેતર આગળના રેતાળ રસ્તામાંથી ખેડૂતને 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાત્રી કરવા માટે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 15 તોલા સોનું…
Read More...

વડોદરાના 13 વર્ષના છોકરાએ તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું,

પાણીના સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષના વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનીક…
Read More...

અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ,…

અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ…
Read More...

“થોરના ફિંડલા” એક એવું ચમત્કારિક ફળ જે રોગોને કરે છે જડમૂળથી દૂર

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા…
Read More...