બેદરકારી: પોસ્ટ ઓફિસની નાનકડી ભૂલથી ચીખલીના યુવકને ઇન્ટરવ્યૂ શરૂ થયા બાદ મળ્યો કોલ લેટર, એજ્યુકેટેડ…

ચીખલી તાલુકાના એક ગામડાના ગરીબ પરિવારના યુવાનને ઇન્ટરવ્યૂ શરૂ થયાના સમય બાદ ઇન્ટરવ્યૂનો કોલ લેટર મળ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ ઓફીસની એક નાનકડી ભૂલને કારણે ત્રણ વર્ષથી નોકરી માટે વલખા મારતો એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1046 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા…
Read More...

કમરના દુખાવાથી હંમેશા માટે મળશે રાહત, અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

પીઠનો દુખાવો, જે આજે લોકો માટે ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આ સમસ્યા નથી કારણ કે જો તે નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, જેનાથી ઉઠવા બેસવામાં પણ મુશ્કેલી થાય છે. પરંતુ સવાલ એ છે કે પહેલા આ સમસ્યા વૃદ્ધ લોકોમાં થતી હતી, પરંતુ હવે યુવાનો…
Read More...

સિદ્વપુરમાં બેરોજગારીએ યુવકનો જીવ લીધો: એન્જિનિયર યુવકે નોકરી ન મળતાં આત્મહત્યા કરી લીધી

દેશ અને રાજ્ય માં અગાઉ થી જ બેરોજગારી નો પ્રશ્ન વિકટ હતો એમાંય કોરોના અને લોકડાઉન માં બેકારી વધતા હવે યુવાનો માં નિરાશા ફરી વળી છે અને આવા સમયે બેરોજગારીએ એક યુવકના જીવનનો ભોગ લીધો હોવાની હકીકત સામે આવી છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી…
Read More...

લગ્નના 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતાં કરવા ચોથ પર પત્નીએ જે કર્યુ તે જાણીને તમારા રૂંવાડા ઊભાં થઈ…

કરવાચોથના દિવસે દેશ-વિદેશમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરી રહી હતી. ત્યારે મધ્યપ્રદેશમાં આ દિવસે એક મહિલા પર પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો સંવેદનશીલ આરોપ લગાવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યાં મુજબ પત્નીએ બાળકો નહી થવાને…
Read More...

સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ કરવા ચોથ બાદ ફરવા ગયો પરિવાર પછી ત્યાં સેલ્ફી લેવા જતા 800…

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી (Selfie) પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક…
Read More...

અમેરિકામાં પટેલે વગાડ્યો ડંકો: વાડોદરના અમી બેરા અમેરિકામાં સાંસદ બનતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદરના યુવાને અમેરિકામાં ડંકો વગાડ્યો. ધોરાજી તાલુકાના નાના એવા ગામનો યુવક અમેરિકામાં સાંસદ બનતા ગુજરાત સહિત કડવા પટેલનુ ગૌરવ વધાર્યું છે. ધોરાજી તાલુકાના વાડોદરના વતની હાલ અમેરિકા વસેલા એવા બાબુભાઇ…
Read More...

રાજકોટની યુવતીનો આંખ ઉઘાડનારો કિસ્સો: ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી નોકરીની લાલચ આપી જાળમાં ફસાવીને નરાધમોએ…

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Woman Police Station) મા 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ (Rajkot)ની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના બતાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ એમડી…
Read More...

ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, પૈસા નહિ આપો તો રજા નહિ મળે. તેમ…

અમદાવાદ શહેરના (Ahmedabad City) કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં ભાજપ (BJP)ના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Former Minister for Women and Child Welfare) ડો.નિર્માલાબેન વાઘવાનીની સિદ્ધિ હોસ્પિટલ (Sidhhi Hospital)માં પ્રસુતિ…
Read More...

જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહેલી છોકરીઓએ યુવકને અડફટે લેતા 30 ફૂટ હવામાં ફંગોળાયો અને યુવકનું…

જયપુરમાં અજમેર એલિવેટેડ રોડ પર શુક્રવાર સવારે 8 વાગ્યે 2 છોકરી 100ની સ્પીડમાં ઓડી ગાડી દોડાવી રહી હતી. સ્પીડના ચક્કરમાં કંટ્રોલ ન રહ્યું અને એક યુવકને ટક્કર મારી દીધી. યુવક રોડથી લગભગ 30 ફૂટ હવામાં ઊછળીને પાસે આવેલા મકાનના ધાબા પર પડ્યો.…
Read More...