ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો…

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં વિધાસભાની 28 સીટો ઉપર થયેલી ઉપચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ લોકતંત્ર બચાવો યાત્રા કાઢનાર કમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી (Computer Baba alias Namdev Das Tyagi)નો આશ્રમ આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ઇન્દોર શહેર પાસે…
Read More...

કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું: AMAના પૂર્વ…

રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ બીજી તરફ નિષ્ણાતોના મતે હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એ બાળકોનાં જીવને જોખમમાં મૂકવા સમાન છે. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખે કહ્યું છે કે, નાનાં બાળકો પાસે કોરોના માટેની…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ થયો હતો. ત્યાં જ આજે…
Read More...

કાચા આંબળા ખાવાથી વજન ઓછું થશે, તેમાં હાજર વિટામિન-C તમારી ઈમ્યુનિટી વધારવામાં કરશે મદદ, જાણો આંબળા…

સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંબળા પૌષ્ટિક હોય છે. તેના એન્ટિઓક્સિડન્ટ્સના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ…
Read More...

હાઇ બીપીમાં અજમાનું પાણી તમને આપશે રાહત, આ રીતે કરો તેનું સેવન, જાણો અને શેર કરો

હાઇ બીપી (High Blood Pressure)ની સમસ્યા સામાન્ય રીતે અમુક ઉંમર પછી અનેક લોકોમાં જોવા મળે છે. જેની પાછળ મૂળભૂત રીતે અનિયમિત દિનચર્યા અને અયોગ્ય ખાનપાન જવાબદાર છે. જે લોકો યોગ્ય રીતે શારિરીક વ્યાયામ કરે છે અને આહાર પ્રમાણસર ખાય છે તેમને આ…
Read More...

નવસારીના ગણદેવીમાં નરાધમ તાંત્રિકે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ: ગર્ભવતિ થતા ભાંડો ફુટયો

નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં તાંત્રિકે એક પિતાને પોતાની વાતોમાં ફસાવીને તેની બે દીકરીઓને ગર્ભવતી બનાવી દીધી છે. આ ઉપરાંત વિધિના બહાને 50 હજાર પડાવી 37 વર્ષના વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુલ નાઇક નામના તાંત્રિકે પોતાની…
Read More...

પત્નીનો અતૂટ પ્રેમ: પતિની અર્થીની પ્રદક્ષિણા કરી પત્નીએ ચરણોમાં જ દમ તોડ્યો, સાત જન્મ સાથે…

ગ્વાલિયર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા કમલ ગર્ગે 55 વર્ષ પહેલા પોતાની પત્ની અંગુરીનો હાથ પકડી સાત ફેરા લીધા હતા. તેમણે 7 જન્મ સાથ જીવવા-મરવાનું વચન આપ્યું હતું. આ શપથ પર બંને ખરા ઉતર્યા. કરવા ચોથના દિવસે કમલ કિશોર ગર્ગનો અકસ્માત થયો.…
Read More...

બાળકોને એકલા મૂકી બહાર જતા રહેતા માતા-પિતા માટે આંખ ઉઘાડનાર કિસ્સો, મમ્મી-પપ્પાની રાહ જોતું માસૂમ…

ગાઝિયાબાદ (Ghaziabad)ના પોલીસ સ્ટેશન (Police Station) ના સિહાની ગેટ વિસ્તારના પોશ એરિયામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ટાવરમાં ચૌદમા માળે રહેતા લગભગ 4 વર્ષના માસૂમ બાળકનું ઘરની બાલકનીમાંથી નીચે જમીન પર પટકાવાથી કમકમાટી ભર્યું મોત થઇ ગયું…
Read More...

રાજકોટમાં GRD જવાન વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, SPએ કર્યો…

હાલ સોશિયલ મીડિયામાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળનો જવાન લાંચ લેતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વીડીયો રાજકોટ જિલ્લાના શાપર ગામનો હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ વાયરલ વીડિયો મામલે રાજકોટ જિલ્લા પોલીસ…
Read More...

જો તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો તો થઈ જજો સાવધાન, જાણો ચોંકાવનારો કિસ્સો

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં કેરળ (Kerala)માં રહેતા એક 53 વર્ષીય વ્યક્તિનો હાથ અને ખભો સળગી ગયો હતો. જ્યારે મોબાઈલ ઓશીકા (Mobile Under Pillow)ની નીચે હતો ત્યારે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કેરળના કોલ્લમમાં ઓચિરાના રહેવાસી ચંદ્ર બાબુ જ્યારે…
Read More...